Mari Mogal Maa Lyrics in Gujarati

Mari Mogal Maa - Nitin Barot

Singer : Nitin Barot

Lyrics : Rajan Rayka & Dhaval Motan

Music : Jitu Prajapati , Label : Misu Digital


Mari Mogal Maa Lyrics in Gujarati

| મારી મોગલ માં લિરિક્સ ગુજરાતીમાં |

 

હો મોગલ માં

હો ...મોગલ માં

હો મોગલ માં

હો ...મોગલ માં


હે મારા મનના મંદિરીયામાં રેતી મોરી માં

મારા મનના મંદિરીયામાં રેતી મોરી માં

મચ્છરાળી મોરી મોગલ માં

હો મચ્છરાળી મોરી મોગલ માં


હો ભેળીયો ભગવતીયે માથે ઓઢી

એના ખોળામાં અમે રહ્યા પોઢી

ભેળીયો ભગવતીયે માથે ઓઢી

એના ખોળામાં અમે રહ્યા પોઢી

હે મારા અંતરના ઓરડે રેતી મોરી માં

મારા અંતરના ઓરડે રેતી મોરી માં

મચ્છરાળી મોરી મોગલ માં

હો મચ્છરાળી મોરી મોગલ માં

ગુજરાતીબીટ.કોમ

હે મારી મોગલ માં


હા ઓખોધરા વાળી માં દુનિયામાં તારી નામના

ભાગોળે તું બેઠી ભગુડા રે ગામના

હો આશરે આયા માંડી અમે તારા ધામના

પુરી કરી છે અમારી બધી મનોકામના

હે ...માં મોગલ માં

હે ...માં મોગલ માં


હે મારા હૈયાના ધબકારે રેતી મોરી માં

મારા હૈયાના ધબકારે રેતી મોરી માં

મચ્છરાળી મોરી મોગલ માં

હો મચ્છરાળી મોરી મોગલ માં

હે મારી મોગલ માં


હો આભ રે કપાળી માં દેવી રે ડાઢાળી

નજરૂના નેહમાં રાખવા રે વાળી

હો તારા હાથે લેખ મારા લખવા રે વાળી

ભેળી રેજે ભેળીયાવાળી કયામ ક્રિપાળી

હે ...માં મોગલ માં

હે ...માં મોગલ માં


હે મારી વાતને વિહામો દેતી મોરી માં

મારી વાતને વિહામો દેતી મોરી માં

મચ્છરાળી મોરી મોગલ માં

હો મચ્છરાળી મોરી મોગલ માં


હે મારા મનના મંદિરીયામાં રેતી મોરી માં

મારા મનના મંદિરીયામાં રેતી મોરી માં

મચ્છરાળી મોરી મોગલ માં

હો મચ્છરાળી મોરી મોગલ માં

હે મારી મોગલ માં