Khamma Veera Ne Lyrics in Gujarati

Khamma Veera Ne - Ishani Dave

Singer - Ishani Dave & Hardik Dave

Lyrics : Nanhalal Dave

Additional Lyrics : Pranav Pandya

Music : Hardik Dave , Label : Ishani Dave

 

Khamma Veera Ne Lyrics in Gujarati

| ખમ્મા વીરાને લિરિક્સ ગુજરાતીમાં |

 

ખમ્મા ! વીરાને જાઉં વારણે રે લોલ

મોંઘામૂલો છે મ્હારો વીર જો

મોંઘામૂલો છે મ્હારો વીર જો

ખમ્મા ખમ્મા ! વીરાને જાઉં વારણે રે લોલ !!


મંદિર માં ઝળહળે આરતી રે લોલ

એવું ઝળહળ બેની નું હેત જો

ખમ્મા બેની ના હેત ને રે લોલ

ખમ્મા ખમ્મા બેની ના હેત ને રે લોલ


મોંઘામૂલો છે મ્હારો વીર જો

મોંઘામૂલો છે મ્હારો વીર જો

ખમ્મા ખમ્મા ! વીરાને જાઉં વારણે રે લોલ

ખમ્મા ખમ્મા બેની ના હેત ને રે લોલ !!!