Mane Rangi Gai Lyrics in Gujarati

Mane Rangi Gai Lyrics in Gujarati

|  મને રંગી ગઈ લિરિક્સ ગુજરાતીમાં |

 

જો ને સજ્યું છે આ

જો ને જામ્યું છે આ

રંગોથી આકાશને સાથે છે આ ધરા


જો ને હરખાયું છે આ

જો ને મલકાયું છે આ

તારા વિચારથી મારૂં મન રંગાયું છે આ


જ્યો કરૂં તારી બ્યુટી

લાગે તું બહુ કયુટી

થઈ રહી છે તારી દિલમાં એન્ટ્રી


મારી આંખોમાં જાણે જો ભાંગ ચડી ગઈ

નશીલી આંખો તારી નશો કરાવી ગઈ

આ ઓઢણી જાણે રંગીલી બની ગઈ

રંગોની જેમ તારી વાતો મને રંગી ગઈ


ક્યાં સુધી તું મારાથી દુર રહેશે

દુર હવે ગમતું નથી

દિલ ખોલીને તું જરા મને કહેશે

મન હવે માનતું નથી


હો પ્રેમની પિચકારી મારી મને

તું ભીંજવી હોળી રમે

જો ને ગુલાલ ઉડાડી  મનડું મારૂં તુજ સંગ રાસ રમે


હા તારા વગર હું એમ્પ્ટી

કેમ થઇ જાય તું સેન્ટી

પ્રેમની આપું છુ તને ગેરેન્ટી



મારી આંખોમાં જાણે જો ભાંગ ચડી ગઈ

નશીલી આંખો તારી નશો કરાવી ગઈ

આ ઓઢણી જાણે રંગીલી બની ગઈ

રંગોની જેમ તારી વાતો મને રંગી ગઈ


મારી આંખોમાં જાણે જો ભાંગ ચડી ગઈ

નશીલી આંખો તારી નશો કરાવી ગઈ

આ ઓઢણી જાણે રંગીલી બની ગઈ

રંગોની જેમ તારી વાતો મને રંગી ગઈ