Maru Zanzar Khovanu Lyrics in Gujarati - Santvani Trivedi
Maru Zanzar Khovanu Lyrics in Gujarati
| મારૂં ઝાંઝર ખોવાણું લિરિક્સ ગુજરાતીમાં |
મારુ ઝાંઝર ખોવાનુ કોઈ શોધો રે
મારુ મંગમતુ ગણુ કોઈ શોધો રે
મારુ ઝાંઝર ખોવાનુ કોઈ શોધો રે
મારુ મંગમતુ ગણુ કોઈ શોધો રે
મારી નંદલ મેના માર્શે
મારા સાસુજી તો દર્શે
હો હો હો
મારી નંદલ મેના માર્શે
મારા સાસુજી તો દર્શે
મારા વાલમ નુ નવલુ નજરનુ, નજરનુ
મારુ ઝાંઝર
મારુ ઝાંઝર…
મારુ ઝાંઝર ખોવાનુ કોઈ શોધો રે
મારુ મંગમતુ ગણુ કોઈ શોધો રે
સાયબો મારો, સાયબો મારો
સાયબો મારો રાતુંબાડો ગુલાલ રે
જૂનાગઢ શહેરની બાજર મા
હો … જૂનાગઢ શહેરની બાજર મા
માણસ નો મણીગર મારો શિદ ને ખોવાયો
ભમતો ભાતીગલ જો ને ક્યા રે સમાયો
માણસ નો મણીગર મારો શિદ ને ખોવાયો
ભમતો ભાતીગલ જો ને ક્યા રે સમાયો
ફાટ પડી હૈયા મા, તરથરતી કાયા
ફાટ પડી હૈયા મા, તરથરતી કાયા
સખી મારી કહેને એ ક્યા રે સંતાયો
હો સખી મારી કહેને એ ક્યા રે સંતાયો.
મારુ ફરતુ ફતનુ કોઈ શોધો રે
મારુ મંગમતુ ગાનુ કોઈ શોધો રે
મારુ ઝાંઝર ખોવાનુ કોઈ શોધો રે
મારુ મંગમતુ ગણુ કોઈ શોધો રે
Maru Zanzar Khovanu koi shodho re
Maru mangamtu ganu koi shodho re
Maru Zanzar Khovanu koi shodho re
Maru mangamtu ganu koi shodho re
Mari nandal mena marshe
Mara Sasuji to darshe
Ho ho ho
Mari nandal mena marshe
Mara Sasuji to darshe
Mara Valam nu navlu Najaranu , Najaranu
Maru Zanzar
Maru Zanzar …
Maru Zanzar Khovanu koi shodho re
Maru mangamtu ganu koi shodho re
Saybo Maro , Saybo Maro
Saybo Maro Ratumbado gulal re
Junagadh shehr ni Bajar ma
Ho … Junagadh shehr ni Bajar ma
Man no Manigar Maro shid ne Khovayo
Bhamto bhatigal jo ne kya re samayo
Man no Manigar Maro shid ne Khovayo
Bhamto bhatigal jo ne kya re samayo
Faat padi haiya ma , thartharti Kaya
Faat padi haiya ma , thartharti Kaya
Sakhi mari kehne e kya re Santayo
Ho Sakhi mari kehne e kya re Santayo .
Maru Fartu Fatanu koi shodho re
Maru Mangamtu gaanu koi shodho re
Maru Zanzar Khovanu koi shodho re
Maru mangamtu ganu koi shodho re
Maru Zanzar Khovanu - Santvani Trivedi
Singer : Santvani Trivedi
Lyrics : Nainesh Jani & Tushar Shukla
Music : Aakash Parmar , Label : Santvani Trivedi