Mane Chah Na Lyrics In Gujarati - Jignesh Barot | મને ચાહ ના લિરિક્સ ગુજરાતીમાં |


Mane Chah Na Lyrics by Jignesh Barot is brand new Gujarati song sung by Jignesh Barot and this latest song is featuring Jignesh Barot, Zeel Joshi, Diviya Vaniya, & Kishor Thakker. Mane Chah Na song lyrics are penned down by Manu Rabari & Jayesh Chauhan while its music is also given by Dhaval Kapadiya and video has been directed by Vishanu Thakor Adalaj.

Mane Chah Na Lyrics in Gujarati

| મને ચાહ ના લિરિક્સ ગુજરાતીમાં |

 

હો મારી જિંદગી જતી રઈ જો એની રાહમાં

હો મારી જિંદગી જતી રઈ જો એની રાહમાં

મારી જિંદગી જતી રઈ જો એની રાહમાં


હવે એ કહે છે કે તું મને ચાહ ના

હે મારી જિંદગી જતી રઈ જો એની રાહમાં

હવે એ કહે છે કે તું મને ચાહ ના


હો જખમ દિલ ના

હો જખમ દિલ ના મારા નથી રે રૂઝાતા

તારા આ જવાબથી મન મારા રે મુંઝા


નથી ભુલાતી તારી યાદો ,એ વાતો રે

હવે એ કહે છે કે તું મને ચાહ ના

હો હવે એ કહે છે કે તું મને ચાહ ના

ગુજરાતીબીટ.કોમ


હો દુઃખ તે દીધું એવું નથી સહેવાતું

તારા વગર મને નથી રહેવાતું

હો દિલની ધડકનમાં એક નામ તારૂં

દિલને મારા મારી ગઈ તું તાળું


હો લોકો ઉડાવે મારી હસી

મારા રૂંદિયે ગઈ ખસી ,એ ખસી રે

હવે એ કહે છે કે તું મને ચાહ ના

હવે એ કહે છે કે તું મને ચાહ ના


હો હૈયાની હદ વટાવી હાલી મારા દિલથી

વ્હાલી હતી મને તું મારા જીવથી

હો સળગી ગયા મારા સપના રે સારા

હૈયે હોશ નથી આંખે આસુંડા ની ધારા


હો હૈયે હળગાવી તે તો હોળી

મારૂ દિલ ગઈ બાળી , એ બાળી રે

હવે એ કહે છે કે તું મને ચાહ ના

હવે એ કહે છે કે તું મને ચાહ ના

હવે એ કહે છે કે તું મને ચાહ ના

હવે એ કહે છે કે તું મને ચાહ ના 


Singer : Jignesh Barot , Music : Dhaval Kapadiya

Lyrics : Manu Rabari & Jayesh Chauhan

Label : Zee Music Gujarati