Cham Om Modhu Tu Chadaveshe Janudi Lyrics in Gujarati

Cham Om Modhu Tu Chadaveshe Janud by Dinesh Thakor is brand new Gujarati song sung by Dinesh Thakor and this latest song is featuring Dinesh Thakort, Bharti Sen, Dharti Makana. Cham Om Modhu Tu Chadaveshe Janud song lyrics are penned down by Vishnu Thakor. while its music is also given by Shashi Kapadiya and video has been directed by Naresh Patani.

Cham Om Modhu Tu Chadaveshe Janudi Lyrics in Gujarati

| ચમ ઓમ મોઢું તું ચડાવે છે જાનુડી લિરિક્સ ગુજરાતીમાં |

ચમ ઓમ મોઢું તું ચડાવે છે જાનુડી

ચમ ઓમ મોઢું તું ચડાવે છે જાનુડી

કઈ રે વાતનો ટણો ચડ્યો છે લાડુડી

રોમ જાણે કોને ભર્યા તારા આવીને કોન

રોમ જાણે કોને ભર્યા તારા આવીને કોન

નક્કી તું કોકની વાદે રે છડી છે

નક્કી તું કોકની વાદે રે છડી છે

ચમ ઓમ મોઢું તું ચડાવે છે જાનુડી

કઈ રે વાતનો ટણો ચડ્યો છે લાડુડી


તારી મારી જોડી છે મેના પોપટ જેવી

ચમ તું હમજતી નથી વાત મારી કેવી

ગયા રવિવારે ગોંડી હતી મારા ભેગી

જુદા નઈ થયે એવું મને તું તો કેતી

કેતી તારી હારે હું તો ફેરા ફરીશ ચાર

કેતી તારી હારે હું તો ફેરા ફરીશ ચાર

જુઠા આપેલા કોલ ભુલ્યા રે લાડુડી

જુઠા આપેલા કોલ ભુલ્યા રે લાડુડી

ચમ ઓમ મોઢું તું ચડાવે છે જાનુડી

કઈ રે વાતનો ટણો ચડ્યો છે લાડુડી

ગુજરાતીબીટ.કોમ


શું વાત સાચી આજ તમને ના હમજાય મારી

હકીકત જાણશો ત્યારે આવશે રે રોવાની વારી

હાંચા પ્રેમિયોના દુશમનો હજાર છે

મળશે દગો ત્યારે યાદ મારી આવશે

દુવા છે મારી આજ સુખી રે તારો પ્યાર

દુવા છે મારી તને સુખી રે તારો પ્યાર

મારો રે રોમ તને હાચાવીને રાખશે

મારો રે રોમ તને હાચાવીને રાખશે

ચમ ઓમ મોઢું તું ચડાવે છે જાનુડી

કઈ રે વાતનો ટણો ચડ્યો છે લાડુડી


Cham Om Modhu Tu Chadaveshe Janudi - Dinesh Thakor

Singers : Dinesh Thakor , Lyrics : Vishnu Thakor

Music : Shashi Kapadiya , Label : Jhankar Music Gujarati