Dwarikavada - Tejal Thakor

Singer : Tejal Thakor , Music : Mayur Nadiya

Lyrics : Raghuvir Barot , Label : Yuvraj Films

 

Dwarikavala Lyrics in Gujarati

| દ્વારિકાવાળા લિરિક્સ ગુજરાતીમાં |

 હો ઉંચા છે દેવળને ધજા બાવન ગજની

હો દ્વારિકાવાળા ઉંચા છે દેવળને ધજા બાવન ગજની

ઉંચા છે દેવળને ધજા બાવન ગજની

દ્વારિકાવાળો ચિંતા કરે આખા જગની


હો રજ છીયે અમે વાલા શ્યામળિયાના પગની

રજ છીયે અમે વાલા શામળિયાના પગની

દ્વારિકાવાળાના લાગી મને લગની


હો દરિયા જેવું દિલ લઈને બેઠો મારો શેઠ

દરિયા જેવું દિલ લઈને બેઠો મારો શેઠ

સોનાની નગરી એના રૂપાના છે ગેટ


હો ઉંચા છે દેવળને ધજા બાવન ગજની

 ઉંચા છે દેવળને ધજા બાવન ગજની

દ્વારિકાવાળો ચિંતા કરે આખા જગની

દ્વારિકાવાળો ચિંતા કરે આખા જગની


હો કિસ્મતના દ્વાર ખોલ્યા દ્વારિકાવાળાએ

ખોટ નથી રાખી શેઠ નગરી વાળાએ

હો ગોમતી ઘાટ માથે બિરાજે શ્યામળિયો

સોનાની નગરીને ચારેકોર દરિયો


એ દયાનો સાગર મારો દ્વારિકાનો નાથ

હે દયાનો સાગર મારો દ્વારિકાનો નાથ

દયાનો સાગર મારો દ્વારિકાનો નાથ

રાખજે કાયમ મારા માથે તારો હાથ


હે ઉંચા છે દેવળને ધજા બાવન ગજની

ઉંચા છે દેવળને ધજા બાવન ગજની

દ્વારિકાવાળો ચિંતા કરે આખા જગની

દ્વારિકાવાળો ચિંતા કરે આખા જગની

ગુજરાતીબીટ.કોમ


હો ધોળી ધજાયું ફરકે ઉંચા રે આભમાં

અમે તો રાજી રાજી તારા રાજમાં

હો શ્યામળિયા ભલે છે છેટો તોય ભક્તો આવે ભાગતા

પુંજાય શ્યામળિયો મારો દ્વારિકાના બેટમાં


એ દરિયાની મોજ વચ્ચે મોજે દરિયા

હે દરિયાની મોજ વચ્ચે મોજે દરિયા

દરિયાની મોજ વચ્ચે મોજે દરિયા

વચ્ચમાં બેઠા મારા શેઠ રે શ્યામળિયા


હે ઉંચા છે દેવળને ધજા બાવન ગજની

ઉંચા છે દેવળને ધજા બાવન ગજની

દ્વારિકાવાળો ચિંતા કરે આખા જગની

દ્વારિકાવાળો ચિંતા કરે આખા જગની

દ્વારિકાવાળો ચિંતા કરે આખા જગની