100dada Tara 1 Dado Maro - Jignesh Barot

Singer : Jignesh Barot (kaviraj)

Lyrics : Rajan Rayka & Dhaval Motan

Music : Jitu Prajapati , Label : Bansidhar studio

 

100 Dada Tara 1 Dado Maro Lyrics in Gujarati

| ૧૦૦ દાડા તારા ૧ દાડો મારો લિરિક્સ ગુજરાતીમાં |

 

એ ૧૦૦ દાડા તારાને ૧ દાડો મારો

અરે ૧૦૦ દાડા તારાને ૧ દાડો મારો

વારા પછી વારો તારો આવશે રે


હો મને રોવડાવ્યો એવું રોવું તારે પડશે

વારા પછી વારો સૌવનો આવશે રે

હો પાપનો રે ઘડો તારો જે દાડે છલકાશે

એ દાડે તારૂં હગુ કોઈ ના થાશે

અરે ૧૦૦ દાડા તારાને ૧ દાડો મારો

વારા પછી વારો સૌવનો આવશે રે

વારા પછી વારો તારો આવશે રે


હો તારા ઉપર ઓધળો વિશ્વાસ રાખ્યો

તોય તે જાનુડી મને ચોઈનો ના રાખ્યો

હો તારા સિવાય કોઈના હોમું ના તાક્યો

તોય તે પ્રેમનો તરશ્યો મને રાખ્યો

હો કરેલા કર્મો તારે ભોગવવા રે પડશે

તારા જેવું બેવફા તને કોક મળશે

અરે ૧૦૦ દાડા તારાને ૧ દાડો મારો

વારા પછી વારો સૌવનો આવશે રે

વારા પછી વારો તારો આવશે રે


હો તારા રે વિશ્વાસે મારા વાણ રે ડુબી જ્યા

પ્રેમ રે કરીને તમે ચમ રે છુટી ગયા

પ્રેમની લંકા તમે રે લુંટી જ્યા

બેવફાનાં સંગમાં કરમ રે ફુટી ગયા

હે હાંચુ ક્વ તો તને આવી નોતી ધારી

રાખમાં રોળી દીધી જિંદગી જીગાની

એ ૧૦૦ દાડા તારાને ૧ દાડો મારો

વારા પછી વારો તારો આવશે રે


હો મને રોવડાવ્યો એવું રોવું તારે પડશે

વારા પછી વારો સૌવનો આવશે રે

અરે વારા પછી વારો તારો આવશે રે

અરે વારા પછી વારો તારો આવશે રે

એ વારા પછી વારો સૌવનો આવશે રે