Prem Diwani - Kajal Maheriya

Singer: Kajal Maheriya , Music: Amit Barot

Lyrics: Mitesh Barot (Samrat) , Label- Saregama India Limited

 

Prem Diwani Lyrics in Gujarati

| પ્રેમ દીવાની લિરિક્સ ગુજરાતીમાં |

 

તારાથી શરુ ને તારાથી એ ખતમ...(2)

તારાથી શરુ ને તારાથી એ ખતમ...(2)

આ મારી પ્રેમ કહાની...

આ મારી પ્રેમ કહાની

હું તારી પ્રેમ દીવાની

હું તારી પ્રેમ દીવાની....


રંગ તારા પ્રેમ નો રે લાગ્યો

પ્રેમ રોગ એવો રે લાગ્યો

હું તારી પ્રેમ દીવાની....

હું તારી પ્રેમ દીવાની....

હું તારી પ્રેમ દીવાની



હો તું મારો જીવ છે તને કેમ રે સમજાવું

તારી સાથે જીવું તારા વિના મારી જાવું

હો જનમો જન્મ પ્રેમ તારો હૂતો માંગુ

સોળે શણગાર સજી તારી સાથે આવું


હો સાથ તારો મેતોજ માંગ્યો

પ્રેમ રોગ એવો રે લાગ્યો

આ મારી પ્રેમ કહાની

હું તારી પ્રેમ દીવાની

હું તારી પ્રેમ દીવાની...


હો મારી આખો ને તારો ચહેરો ગમે છે

તને ના જોવે તો આ આખો રડે છે

હો હો ભાગ્યથી વાલમ તારા જેવો રે મળે છે

રુદિયા ના રાજવાડે રાજ તું કરે છે

હો પ્રેમ નો મેહુલો રે વરસ્યો

પ્રેમ મારો મને રે મળી ગયો


હું તારી પ્રેમ દીવાની....

હું તારી પ્રેમ દીવાની....

હું તારી પ્રેમ દીવાની

હું તારી પ્રેમ દીવાની....

હું તારી પ્રેમ દીવાની