Ven Bole Mari Mata Khotu Thava Nai Dau Lyrics In Gujarati વેણ બોલે મારી માતા ખોટુ થવા નઈ દઉ | VIJAY SUVADA | ALVIRA MIR |
Ven Bole Mari Mata Khotu Thava Nai Dau Lyrics In Gujarati
/ વેણ બોલે મારી માતા ખોટુ થવા નઈ દઉ |
હે હાથમો લીધા ઘઉં ...
હે હાથમો લીધા ઘઉં અન ચોખે ચોખુ કઉ
હાથમો લીધા ઘઉં અન ચોખે ચોખુ કઉ
વેણ બોલે મારી માતા ખોટુ થવા રે નઈ દઉ
હે ખોટું કોઈનું કરશો તો ચાલવી નઈ લઉં
ખોટું કોઈનું કરશો તો ચાલવી નઈ લઉં
જો વળગુ હૂતો માતા હવાર પડવા રે નઈ દઉં
હો જોઈ લ્યોને તમે જુના ચોપડા
દેવીયોના ઇતિહાસ ઉજળા
હે માથે જેના માંએ હાથ રે મેલ્યા
કદી ના આવે એના દાડા દુબળા
હે હાથમો લીધા ઘઉં અન ચોખે ચોખુ કઉ
હાથમો લીધા ઘઉં અન ચોખે ચોખુ કઉ
વેણ બોલે મારી માતા ખોટુ થવા રે નઈ દઉ
હે વેણ બોલે મારી માતા ખોટુ થવા રે નઈ દઉ
હો ભાણામાં નથી લીધું ઘી કદી ચમચી
તોઈ મેં દીવો કરી માતા છે પુંજી
હો મારી માતા છે જોને કરભુ રે વાળી
મારો ન્યાય લાવશે માં ચોળે ચોળ આની
હે રોજ ઢાળજે ઘેર પાઠ તારા
વાગે ડાકલાને આવે રે માતા
હે છુટા જટિયે ધુણે બૈરા રે તારા
ગામે ગામ થાશે વાતુ ના રે વાવટા
હે પેઢીએ ઉધઈ તણાઈ દઉં દુબળો વેપાર નઈ કરૂં
પેઢીએ ઉધઈ તણાઈદઉં દુબળો વેપાર નઈ કરૂં
વેણ બોલે મારી માતા ખોટુ થવા રે નઈ દઉ
હો વેણ બોલે મારી માતા ખોટુ થવા રે નઈ દઉ
હો અમે વિશ્વાસ રાખ્યોતો તમે દગા રે રમ્યા
અડધી રાતે અમે ઉચાળા ભર્યા તા
હો પાપના તારા હવે ઘડા રે છલક્યા
વાવેલું વઢવાના દાડા રે આવ્યા
હો મારી માતા તો ચોઈ ગોમ નથી જઈ
ખોટું કરશો તો જોઈ રહેશે નઈ ભઈ
છોની છોની વારી માતા વળશે નહિ ભઈ
પોંચ પચીસ ભેળા કરવા પડશે ભઈ
હે સાતે સાત ઘેર હું તાળા મારી દઉં
મેલી રે વિદ્યામાં હું પાછી નઈ પડું
વેણ બોલે મારી માતા ખોટુ થવા રે નઈ દઉ
ગુજરાતીબીટ.કોમ
હે હાથમો લીધા ઘઉં ચોખે ચોખુ કઉ
હાથમો લીધા ઘઉં અલ્યા ચોખે ચોખુ કઉ
વેણ બોલે મારી માતા ખોટુ થવા રે નઈ દઉ
હે વેણ બોલે મારી માતા ખોટુ થવા રે નઈ દઉ
હે વેણ બોલે મારી માતા ખોટુ થવા રે નઈ દઉ
વેણ બોલે મારી માતા ખોટુ થવા નઈ દઉ | VIJAY SUVADA | ALVIRA MIR |
Ven Bole Mari Mata Khotu Thava Nai Dav
Singer : Vijay Suvada & Alvira Mir
Lyrics : Bhikhu Maldhari
Music : Anwar Shaikh & Mayur Nadiya
Label : Raghav Digital