Saanvariya Lyrics in Gujarati| સાંવરિયા લિરિક્સ ગુજરાતીમાં |
Saanvariya Lyrics in Gujarati
| સાંવરિયા લિરિક્સ ગુજરાતીમાં |
હો...
આંખ્યોમાં ઉડે તારી વાત
જગમાં જોઈએ તારોં સાથ
સાંવરિયા
સાંવરિયા
મનની માનેલી છે તું મારી
પ્રેમ મારો સાંવરિયા
આંખોંની આદત તું મારી
પ્રેમ મારો સાંવરિયા
ગુજરાતીબીટ.કોમ
નામે કરી મૈ
નામે કરી મૈ
આ ઝીંદગી તારા ઓ સાંવરિય
આવ તને હું જાત ઓઢાડું
ઓ મારા સાંવરિયા
હો ...સાંવરિયા
Savariya Lyrics in Gujarati
Label : Colors Gujarati