Tara Mate Hu Ne Mara Mate Tu Lyrics in Gujarati તારા માટે હું ને મારા માટે તું લિરિક્સ ગુજરાતીમાં 

Tara Mate Hu Ne Mara Mate Tu Lyrics in Gujarati

| તારા માટે હું ને મારા માટે તું લિરિક્સ ગુજરાતીમાં |
 
હો પ્રેમ ભર્યું દિલ મારૂ દિલ મા છે તું
હો પ્રેમ ભર્યું દિલ મારૂ દિલ મા છે તું
પ્રેમ ભર્યું દિલ મારૂ દિલ મા છે તું
તારા માટે હું હું ને મારા માટે તું
હો જિંદગી હું તારી ને મારી દુનિયા છે તું
જિંદગી હું તારી ને મારી દુનિયા છે તું
તારા માટે હું હું ને મારા માટે તું
હો પ્રેમ ભર્યું દિલ મારૂ દિલ મા છે તું
પ્રેમ ભર્યું દિલ મારૂ દિલ મા છે તું
તારા માટે હું હું ને મારા માટે તું
તારા માટે હું હું ને મારા માટે તું

હો મારા દિલના ધબકારા તારા નામે હું કરી દઉં
તારી પાછળ હૂતો આખી દુનિયા ભુલાવી દઉં
હો મારા દિલના ધબકારા તારા નામે હું કરી દઉં
તારી પાછળ હૂતો આખી દુનિયા ભુલાવી દઉં
દુનિયા ભુલાવી દઉં
હો રાત ને દિવસ તને યાદ કરૂં છું
રાત ને દિવસ તને યાદ કરૂં છું
તારા માટે હું હું ને મારા માટે તું
હો તારા માટે હું ને મારા માટે તું

હો તારી મારી જોડી રે દુનિયા મા નંબર વન છે
દોલત ના માંગુ દુનિયાની તુજ મારૂ ધન છે
હો તારી મારી જોડી રે દુનિયા મા નંબર વન છે
દોલત ના માંગુ દુનિયાની તુજ મારૂ ધન છે
તુજ મારૂ ધન છે
હો તને જોઈ જીવું તારા પર મરૂં છું
તને જોઈ જીવું તારા પર મરૂં છું
તારા માટે હું હું ને મારા માટે તું
હો તારા માટે હું ને મારા માટે તું

હો આંખોમા જોઈલે જાનુ પ્રેમ તને કરું છું
જુદાઈના નામ થી જાનુ હૂતો ડરૂં છુ
હો આંખોમા જોઈલે જાનુ પ્રેમ તને કરું છું
જુદાઈના નામ થી જાનુ હૂતો ડરૂં છું
જાનુ હૂતો ડરૂં છું
હો સાતે જનમમા હું તને માંગુ છું
સાતે જનમમા હું તને માંગુ છું
તારા માટે હું હું ને મારા માટે તું
હો પ્રેમ ભર્યું દિલ મારૂં દિલમા છે તું
પ્રેમ ભર્યું દિલ મારૂં દિલમા છે તું
તારા માટે હું હું ને મારા માટે તું
તારા માટે હું હું ને મારા માટે તું
તારા માટે હું હું ને મારા માટે તું
તારા માટે હું હું ને મારા માટે તું  

Tara Mate Hu Ne Mara Mate Tu - Arpit Odhaviya
Singer : Arpit Odhaviya , Music : Ravi - Rahul
Lyrics : Rajveersinh Vaghela , Label : Ekta Sound