Sapnu Lyrics in Gujarati Rahul Raval

| સપનું લિરિક્સ ગુજરાતીમાં |

Sapnu Lyrics in Gujarati

| સપનું લિરિક્સ ગુજરાતીમાં |
 
જે સપનું હતું એ સપનું રહ્યું
જે સપનું હતું એ સપનું રહ્યું
અમને ના કોઈ એ પોતાનું કહ્યું
ઊંચે આકાશ માને દિલ ની દુનિયામા
જીવું છું એકલો એના રે ગમમા

એને ક્યાં ખબર છે
એની ક્યાં નજર છે
મારી જિંદગી એને નામ છે
એને ક્યાં કદર છે
ગુજરાતીબીટ.કોમ
જે સપનું હતું એ સપનું રહ્યું

આવે છે તું મારી દરેક વાતમા
તમારો હાથ હતો મારા રે હાથમા
કસમેં બંધાયા હતા સાથે મળી ને
કરશુ ના ફરક હવે નાત જાતમા
તું બદલાઈ ગઈ પારકાની પ્રીત થઇ
મને તારી યાદ આવે છે
તને ક્યાં કદર છે
જે સપનું હતું એ સપનું રહ્યું
અમને ના કોઈ એ પોતાનું કહ્યું

સપનામા હતી મારા એકજ રાણી
મારી ખુશીયોને એને ક્યારે ના જાણી
બધું તો બરાબર છે
તુજ એક નહિ
જિંદગી જન્નત મારી તારા સાથે હતી
એની ખુશી મા મારી ખુશી છે
બાકી મારે બધું નર્ક છે
એને ક્યાં કદર છે
જે સપનું હતું એ સપનું રહ્યું
અમને ના કોઈ એ પોતાનું કહ્યું
ઊંચા આકાશ માને દિલ ની દુનિયા મા
જીવું છું એકલો એના રે ગમમા
એને ક્યાં ખબર છે
એની ક્યાં નજર છે
મારી જિંદગી એને નામ છે
અને ક્યાં કદર છે
એને ક્યાં કદર છે
અને ક્યાં કદર છે
એને ક્યાં કદર છે
એને ક્યાં કદર છે
એને ક્યાં કદર છે