Yaad Tari Lyrics in Gujarati
Yaad Tari - Rahul Raval
Singer & Lyrics : Rahul Raval
Music : Rahul - Ravi
Label : Raghav Digital
Yaad Tari Lyrics in Gujarati
| યાદ તારી લિરિક્સ ગુજરાતીમાં |
હો યાદ તારી આવે ભલે ઘડીયે રે ઘડીયે
હો ...યાદ તારી આવે ભલે ઘડીયે રે ઘડીયે
અરે યાદ તારી આવે ભલે ઘડીયે રે ઘડીયે
પણ જીવનમાં એક નિયમ હવે તને ના મળીયે
યાદ તારી આવે ભલે ઘડીયે રે ઘડીયે
પણ જીવનમાં એક નિયમ હવે તને ના મળીયે
કદી ના મળીયે હવે કદી ના મળીયે
યાદ આવે તો બેઠા બેઠા રડીએ
કદી ના મળીયે હવે કદી ના મળીયે
યાદ આવે તો બેઠા બેઠા રડીએ
અરે યાદો તારી હારે તારી
હો યાદો હારે તારી રોજ રોજ લડીએ
યાદો હારે તારી રોજ રોજ લડીએ
તમારી ખુશીમાં અમે ખુશ રહીયે
તમારી ખુશીમાં અમે ખુશ રહીયે
હો દિલથી કર્યો પ્રેમ એનો કર્યો ના વિચાર
છૂટ્યો તારો સાથ બન્યો હૂતો નિરાધાર
હો ...ખુદા આવો પ્રેમ તે બનાવ્યો છે કેમ
જેને કરીયે પ્રેમ એ મળતું નથી કેમ
હવે નહિ મળીયે તને હવે નહિ મળીયે
ખુશીયોના તારા રસ્તે અમે કદી ના નડીએ
હવે નહિ મળીયે તને હવે નહિ મળીયે
ખુશીયોના તારા રસ્તે અમે કદી ના નડીએ
તારો પ્રેમ ભૂલ્યા પેલા
હો તારો પ્રેમ ભૂલ્યા પેલા મરી જઇયે
તારો પ્રેમ ભૂલ્યા પેલા મરી જઇયે
શોધીશ મને ત્યારે નહિ જડીએ
હો શોધીશ મને ત્યારે નહિ જડીએ
ગુજરાતીબીટ.કોમ
હો તારા પ્રેમથી તે મને કર્યો રે બાકાત
નહિ આવે દિલને મારા હવે તારી યાદ
એક દિવસ તને હમજાસે મારો પ્યાર
ત્યારે અમે નહિ હોય દુનિયામાં મારા યાર
હવે નહિ મળીયે કદી પાછા ના ફરીયે
આખરી સલામ હવે આખરી ઘડીયે
હવે નહિ મળીયે કદી પાછા ના ફરીયે
આખરી સલામ હવે આખરી ઘડીયે
કરી ના કદર તમે
હો કરી ના કદર તમે મારા પ્રેમની
અરે કરી ના કદર તમે મારા પ્રેમની
તોયે દુઆ કરૂં ખુશ રહે જિંદગી એમની
તોયે દુઆ કરૂં ખુશ રહે જિંદગી એમની
વિદાયું થયા પછી નહિ તને લડીએ
વિદાયું થયા પછી નહિ તને લડીએ
રજા આપો જાનુ હવે અમે બળિયે
રજા આપો જાનુ હવે અમે બળિયે
રજા આપો જાનુ હવે અમે બળિયે