Etlo Prem Tara Mate Lyrics in Gujarati Jignesh Barot
Etlo Prem Tara Mate Lyrics in Gujarati
| એટલો પ્રેમ તારા માટે લિરિક્સ ગુજરાતીમાં |
હો પેલા આકાશમા હોય જેટલા તારા
હોય સાગરમાં નીર જેટલા સારા
હો પેલા આકાશમા હોય જેટલા તારા
હોય સાગરમાં નીર જેટલા સારા
એટલો પ્રેમ તારા માટે દિલમાં મારા
હો રહે અરમાનો કોઈ ના અધુરા
સુખ તારાને દુખ હોય મારા
એટલો પ્રેમ તારા માટે દિલમાં મારા
ગુજરાતીબીટ.કોમ
હો વધતો જાય પણ ઓછો રે થાય ના
વધતો જાય પણ ઓછો રે થાય ના
જોતા રહે આ દુનિયાવાળા
એટલો પ્રેમ તારા માટે દિલમાં મારા
હો ...પેલા આકાશમા હોય જેટલા તારા
હોય સાગરમાં નીર જેટલા સારા
એટલો પ્રેમ તારા માટે દિલમાં મારા
એટલો પ્રેમ તારા માટે દિલમાં મારા
હો આંખોથી અળગી થાય જો તુ કદી
તારા વિના એક પલ લાગે મને એક સદી
હો ના હું તને કદી ખોવા રે માંગુ
ના હું તારા વગર જીવવા માંગુ
હો તારી આંખોમાં આંસુડા હોય ના
તારી આંખોમાં આંસુડા હોય ના
હોઠો પર હસી રહે તારા
એટલો પ્રેમ તારા માટે દિલમાં મારા
હો પેલા આકાશમા હોય જેટલા તારા
હોય સાગરમાં નીર જેટલા સારા
એટલો પ્રેમ તારા માટે દિલમાં મારા
એટલો પ્રેમ તારા માટે દિલમાં મારા
હો મારા આ દિલને તારા પ્રેમની રે પ્યાસ છે
આખી દુનિયામાં મારા માટે તુ ખાસ છે
હો જનમો રે જાશે યુગ વિતી રે જાશે
તોયે કદી ના તારો પ્રેમ રે ભુલાશે
હો તુ જ મારો શ્વાસ ને જીવવાની આશ છે
તુ જ મારો શ્વાસ ને જીવવાની આશ છે
હોય ના જીવન વિના તારા
એટલો પ્રેમ તારા માટે દિલમાં મારા
હો પેલા આકાશમા હોય જેટલા તારા
હોય સાગરમાં નીર જેટલા સારા
એટલો પ્રેમ તારા માટે દિલમાં મારા
એટલો પ્રેમ તારા માટે દિલમાં મારા
Etlo Prem Tara Mate - Jignesh Barot
Singer : Jignesh Barot (Kaviraj) , Lyricist : Baldevsinh Chauhan
Music : Mayur Nadiya , Label : Radha Sound