Ek Chhori Aankhe Chadi Lyrics in Gujarati

| એક છોરી ઓખે ચડી લિરિક્સ ગુજરાતીમાં |

Ek Chhori Aankhe Chadi Lyrics in Gujarati

| એક છોરી ઓખે ચડી લિરિક્સ ગુજરાતીમાં |

હે એક છોડી આ દલડામાં ઘાવ કરી જાય મારી ઓખે ચડી છે

હે એતો આંખોના બાણથી વાર કરી જાય મારી ઓખે ચડી છે

એ એક છોડી આ દલડામાં ઘાવ કરી જાય મારી ઓખે ચડી છે

એ એતો આંખોના બાણથી વાર કરી જાય મારી ઓખે ચડી છે

એ હે એની આંખોનો કાજલને ગાલ ઉપર ડિમ્પલ

આંખોનો કાજલને ગાલ ઉપર ડિમ્પલ

એ એની કાતિલ

એની કાતિલ

એની કાતિલ અદાઓ હલાલ કરી જાય મારી ઓખે ચડી છે

એ એક છોડી આ દલડામાં ઘાવ કરી જાય મારી ઓખે ચડી છે

ગુજરાતીબીટ.કોમ

એ એતો આખાય ગોમમાં જોરદાર લાગતી

એની પાછળ ફરૂ તો એ મોન બહુ માંગતી

એ એની મીઠી રે સ્માઈલ મારા દલને રે ગમતી

સપનામાં આવી મારા દલમાં રે રમતી

એ હે એની ચાલ લટકાળી એતો લાગે નખરાળી

ચાલ લટકાળી એતો લાગે નખરાળી

હે એની નજરો

એની નજરો

એની નજરો આ હૈયાને પાર કરી જાય મારી ઓખે ચડી છે

એ એક છોડી આ દલડામાં ઘાવ કરી જાય મારી ઓખે ચડી છે

એ એના રે પ્રેમમાં રોજ હું તો મરતો

એને મારી બનાવવાની વાત હું તો કરતો

એ અલ્યા એ ના મળે તો આ જિંદગી શું કામની

અને પામવાને હું તો પાગલ થઈને ફરતો

એ હે એતો લાગે રૂપાળી એની વાતો નિરાળી

એ લાગે રૂપાળી એની વાતો નિરાળી

એ એની મારી

એની મારી

એની મારી જોડી બઉ હોટ બની જાય મારી ઓખે ચડી છે

એ એક છોડી આ દલડામાં ઘાવ કરી જાય મારી ઓખે ચડી છે

હે એતો આંખોના બાણથી વાર કરી જાય મારી ઓખે ચડી છે

એ એક છોડી આ દલડામાં ઘાવ કરી જાય મારી ઓખે ચડી છે

Ek Chhori Aankhe Chadi - Bechar Thakor

Singer : Bechar Thakor

Music : Kamlesh Kadiya & Ajit Solanki

Lyrics : Naresh Rabari & Sagar Suthar

Label : Meet Digital