Tari Yaado Radavi De Chhe - Dhaval Barot

Singer : Dhaval Barot

Lyrics : Vijay Sisodara & Dharmik Bamosana

Music : Rahul - Ravi

Label : Shri Ram Audio And Telefilms

 

Tari Yaado Radavi De Chhe Lyrics in Gujarati

| તારી યાદો રડાવી દે છે લિરિક્સ ગુજરાતીમાં |

 

નથી જીવવા દેતી નથી મરવા દેતી

આ યાદો તારી નથી જીવવા દેતી


હા બહુ જુલ્મ કરે છે તારી યાદો મારા પર

બહુ જુલ્મ કરે છે તારી યાદો મારા પર

બહુ જુલ્મ કરે છે તારી યાદો મારા પર

છુંય જવ તો જગાડી દે છે જાગી જવ તો રડાવી દે છે


બહુ દર્દ આપે છે જૂની વાતો દિલ પર

બહુ દર્દ આપે છે જૂની વાતો દિલ પર

રડી જાવ તો હસાવી દે છે હસી જાવ તો રડાવી દે છે


જિંદગી આટલું ના સતાવ હું હાર માની લઈશ

હું હાર માની લઉં તો મારો જીવ ખોઈ દઈશ

હું વેલા મરી જઈશ


બહુ જુલ્મ કરે છે તારી યાદો મારા પર

બહુ જુલ્મ કરે છે તારી યાદો મારા પર

છુંય જવ તો જગાડી દે છે જાગી જવ તો રડાવી દે છે

છુંય જવ તો જગાડી દે છે જાગી જવ તો રડાવી દે છે


હો બદનસીબ નીકળ્યા અમે મહોબતના મામલે

હસવાનું એને રડવાનું મારા ભાગલે

હો હિંમત નથી રહી હવે ખુદને સાબિત કરું

હવે તો જાનું તું સમજે એજ ખરું


ખાલી એક ભૂલ એવી શું થઈ મારાથી

તું આટલીબધી રૂઠી ગઈ આજે મારાથી

દૂર થઈ ગઈ મારાથી


બહુ જુલ્મ કરે છે તારી યાદો મારા પર

બહુ જુલ્મ કરે છે તારી યાદો મારા પર

છુંય જવ તો જગાડી દે છે જાગી જવ તો રડાવી દે છે

છુંય જવ તો જગાડી દે છે જાગી જવ તો રડાવી દે છે


હો કુદરત પણ આજે સરમીંદા છે મારાપર

હસી ઉડાવવે છે સૌ મારી હાલત પર

હો દુઃખ અમને મળ્યા જ્યાં સુખની ઉમીદ હતી

પ્રેમ મારો ઓળખ્યો ના ફરી તારી મતી


ના કોલ મેસેજ કરે ના કરે તને બ્લોક

ચુપ-ચાપ દઈને દુઃખ જતો રહે ચોક

સમાચાર દેશે કોક


બહુ જુલ્મ કરે છે તારી યાદો મારા પર

બહુ જુલ્મ કરે છે તારી યાદો મારા પર

છુંય જવ તો જગાડી દે છે જાગી જવ તો રડાવી દે છે

છુંય જવ તો જગાડી દે છે જાગી જવ તો રડાવી દે છે