Ghanu Jeevo - Bhoomi Trivedi

Singers : Bhoomi Trivedi , Music : Sachin-Jigar

 Lyrics : Niren Bhatt , Music : Zen Music Gujarati 

 

Ghanu Jeevo Lyrics in Gujarati

|  ઘણું જીવો લિરિક્સ ગુજરાતીમાં |

 

આ મંતર વાંચી લે

અંતરમાં છાપી લે

સમજીને જાણી ને

તારી અંદર આખી લે


આ મંતર વાંચી લે

 અંતરમાં છાપી લે

સમજીને જાણી ને

તારી અંદર આખી લે

રે ફૂલ ગુલાબી

ઠેઠ નવાબી

ને તેજાબી તોરમાં

ચિંતા છોડી બારે મહિના

રહેવાનું ભાઈ જોરમાં

મિજાજ વાળી મસ્તી મારી

લેજો આઠે પહોરમાં


તમે ઘણું જીવો

ભાઈ  ઘણું જીવો

તમે ઘણું જીવો રે વ્હાલા

તમે ઘણું જીવો

ભાઈ  ઘણું જીવો

ઘણું જીવોને લહેરી લાલા

તમે ઘણું જીવો રે

તમે ઘણું જીવો રે વ્હાલા

તમે ઘણું જીવો

ભાઈ  ઘણું જીવો

ઘણું જીવોને લહેરી લાલા


આ નોકરશાહી છોડીને

રાજા શાહીમાં આવો

આ હરપળ હસ્તી

ફરરર આરતી

ખુસીયોને ફરકાવો


આ સરરરરર

સરક સરક થઈ

પળો સરકતી જાય છે

અને ચરરરરર

પ્રેમ ચકરડું જો ચકરાતું જાય છે


કે માણી ના શકીયે

એવા કામ બધા છે ખોટા

એના કરતા જો બકા

તું સપના મોટા મોટા


કે જાવો શોધી લાવો જી

સપના છે ક્યાં સંતાયા જી

કે જાવો શોધી લાવો જી

સપના છે ક્યાં સંતાયા જી

કે ખોવાયા છે સપના તારા

દુનિયા દરીમાં


રે ફૂલ ગુલાબી

ઠેઠ નવાબી

ને તેજાબી તોરમાં

ચિંતા છોડી બારે મહિના

રહેવાનું ભાઈ જોરમાં

મિજાજ વાળી મસ્તી મારી

લેજો આઠે પહોરમાં


તમે ઘણું જીવો

ભાઈ  ઘણું જીવો

તમે ઘણું જીવો રે વ્હાલા

તમે ઘણું જીવો

ભાઈ  ઘણું જીવો

ઘણું જીવોને લહેરી લાલા

તમે ઘણું જીવો રે

તમે ઘણું જીવો રે વ્હાલા

તમે ઘણું જીવો

ભાઈ  ઘણું જીવો

ઘણું જીવોને લહેરી લાલા