jaay aene javado lyrics in gujarati

Singer : Mahesh Vanzara , Lyrics : Hitesh Sobhasan

Music : Dipesh Chavda , Label : Royal Digital

 

Jay Ene Javado Baharni Hava Khavado Lyrics in Gujarati

| જાય એને જવાદો બાહરની હવા ખાવાદો લિરિક્સ |

 

હા મેં તને આવી નતી ધરી

દિલની તું દગાળી

અરે ઓ બેવફા તું ગઈ છે મારો જીવ બાળી

હા મારા  પ્રેમની ના કદર કરી

આખરે તું ગઈ ફરી

અરે ઓ બેવફા તું પડી ગઈ નજરથી મારી


હા જે છોડી જાય એ કદી આપડા નહીં

હા જે છોડી જાય એ કદી આપડા નહીં

જે આપડા હોઈ કદી છોડે નહીં

જે જતું હોઈ એને તમે રજા રે આપી દો

હામે મળે જે રસ્તે એ રસ્તો રે કાપી દો

હા જાય એને જાવાદો બાહરની હવા ખાવા દો

હરીફરી આવશે પાછા બહારનો સ્વાદ લેવા દો


હો જે છોડી જાય એ કદી આપડા નહીં

જે આપડા હોઈ કદી છોડે નહીં


હો ગુના જો એમના ગોતવા જાશો

હા દરિયાઓ ટૂંકા પડી જાશે

ગુના કરી બજારમાં ફરે છે તે તો ગુનેગાર છે

એ તો ગુનેગાર છે

હા આવા રાશી માણસોને દૂરથી હાથ જોડી દો

આવા પેટ મેલાનો તમે સંગ રે છોડી દો

હા જાય એને જાવાદો બાહરની હવા ખાવા દો

રોતારોતા આવશે પાછા બહારનો સ્વાદ લેવા દો


હો જે સાથ છોડી જાય એ આપડા નહીં

જે આપડા હોઈ સાથ છોડે નહીં


હો વાલુ વાલુ મીઠું મીઠું બોલશે

પછી પ્રેમને પૈસાથી તોલશે

કુદરતથી એતો ક્યાં ડરે છે ખોટો એનો પ્યાર છે

ખોટો એનો પ્યાર છે

હો એનો ખોટો પ્યાર ખોઈને તમે રોવાનું છોડી દો

મળી મજાની આ જિંદગી મોજમજાથી જીવી લ્યો

હા જાય એને જાવાદો બાહરની હવા ખાવા દો

ભટકીને  આવશે પાછા બહારનો સ્વાદ લેવા દો


હો જે છોડી જાય એ કદી આપડા નહીં

જે આપડા હોઈ કદી છોડે નહીં