Hath Ma Chhe Whisky - Jignesh Barot

Singer - Jignesh Barot

 Lyrics - Manu Rabari - Deepak Purohit

Music - Mayur Nadiya

Label - Raghav Digital

 

Hath Ma Chhe Whisky Lyrics in Gujarati
 

એ હાથમાં છે વ્હિસ્કીને આંખોમાં પાણી

હાથમાં છે વ્હિસ્કીને આંખોમાં પાણી

બેવફા સનમ તારી બહુ મહેરબાની


હો દિલમાં છે દર્દ ને આંખોમાં પાણી

દિલમાં છે દર્દ ને આંખોમાં પાણી

બેવફા સનમ તારી બહુ મહેરબાની હો


હો ઝેર પીધા મેં તો જાણી રે જાણી

ઝેર પીધા મેં તો જાણી રે જાણી

બેવફા સનમ તારી બહુ મહેરબાની


હાથમાં છે વ્હિસ્કીને આંખોમાં પાણી

હાથમાં છે વ્હિસ્કીને આંખોમાં પાણી

બેવફા સનમ તારી બહુ મહેરબાની

બેવફા સનમ તારી બહુ મહેરબાની


પેલી વાર મળી ત્યારે મીઠું બોલતી થી

દિલ ઉપર હાથ રાખી સોગન ખાતી થી

કદી એ નઈ ભૂલું હું તો પ્રીતડી રે તારી

ભલે પલટાઈ જાય દુનિયા રે સારી


ઝીંદગી બગાડી મારી કરી ધૂળ-ધાણી

આવી દગાળી મેં તો નતી તને જાણી

બેવફા સનમ તારી બહુ મહેરબાની


ગાડી હવે રતનપૂર બોર્ડર જવાની

બીયર અને વ્હિસ્કીની મહેફિલ થવાની

બેવફા સનમ તારી આ મહેરબાની

બેવફા સનમ તારી બહુ મહેરબાની


તારા લીધે તો મારી થઇ બદનામી

બોલને મારામાં શું હતી ખામી

હો મરી જવાનો હું તો ગોરી તારી કાજે

નઈ ભલે જીવતો જોજે કાલે સાંજે


તારી કાજે મારી ઝીંદગી લુંટાણી

મારી તે ભૂલ મને હવે સમજાણી

બેવફા સનમ તારી બહુ મહેરબાની


આ છે મારી ઝીંદગીની આખરી કહાની

છોડી દો વ્હિસ્કી ને પ્રેમ લો જાણી


બેવફા સનમ તારી બહુ મહેરબાની

હાથમાં છે વ્હિસ્કીને આંખોમાં પાણી

હાથમાં છે વ્હિસ્કીને આંખોમાં પાણી

બેવફા સનમ તારી બહુ મહેરબાની

બેવફા સનમ તારી બહુ મહેરબાની