Zindagi Tari Ne Javabdari Mari - Rohit Thakor

Singer: Rohit Thakor , Lyrics: Prakash Rathod

Music: Sanjay Thakor , Label: Gujarati Music Junction

 

Zindagi Tari Ne Javabdari Mari Lyrics in Gujarati

| જિંદગી તારીને જવબદારી મારી લિરિક્સ ગુજરાતીમાં |

 

 હો જિંદગી તારીને જવબદારી મારી

હો જિંદગી તારીને જવબદારી મારી

એવું કહેતી હતી દીકુ જાન મારી


હો આંખો તારીને તસ્વીર છે મારી

એવું કહેનારી એ આંખોને રડાવી


હો મારો યાર ગદ્દાર

 મારો પ્યાર ગદ્દાર

આ મતલબી દુનિયામાં કોઈ કોઈનું નથી યાર


હો જિંદગી તારીને જવબદારી મારી

એવું કહેતી હતી દીકુ જાન મારી

હો એવું કહેતી હતી દીકુ જાન મારી


હો જયારે આવશે મારા હાંચા પ્રેમના ઓરતા

ત્યારે નઈ ઉપડે હોઠ કોઈને કહેતા

હો જાનુ રહેજો તમારી જિંદગીમાં હસતા

ખુલ્લા મેલી દીધા પ્રેમના મેં રસ્તા


હો મારી યાદ તો રહશે

મારો પ્રેમ ના રહશે

આ મતલબી હતો પ્રેમ દિલને તારા કેજે


હો કદી નઈ ભુલું એવું કેનારી

જીવ લઈ જશે જુઠો પ્રેમ કરનારી

હો જિંદગી તારીને જવબદારી મારી

એવું કહેતી હતી દીકુ જાન મારી

હો એવું કહેતી હતી દીકુ જાન મારી

ગુજરાતીબીટ.કોમ


હો હવે નઈ જીવી શકું મતલબી તારા પ્રેમથી

જીવી લેજે તારી જિંદગી હવે ખુશથી

હો મારા પ્યાર તને કહું આજ પ્રેમથી

એક દાડો તું રડીશ જુઠ્ઠા પ્રેમથી


હો મારા યાર તને મારો પ્યાર કુરબાન

નહીં મળું આ દુનિયામાં ફરી વાર મારા યાર


હો હવે કરૂં હું સલામ મારા પ્યાર

ખુશ રહેજો જિંદગીમાં મારા યાર


હો જિંદગી તારીને જવબદારી મારી

એવું કહેતી હતી દીકુ જાન મારી

હો એવું કહેતી હતી દીકુ જાન મારી

હો એવું કહેતી દિલમાં રહેનારી

હો એવું કહેતી હતી દીકુ જાન મારી