Bahu Gamo Chho Lyrics In Gujarati

Bahu Gamo Chho Lyrics In Gujarati

| બહું ગમો છો લિરિક્સ ગુજરાતીમાં |

 

હે ગમો છો તમે મને ગમો છો

રમો છો મારા દિલમો રે રમો છો


હે મને રે ગમો છો

હે મારા દિલમોં રે રમો છો

હે મને રે ગમો છો

હે મારા દિલમોં રે રમો છો


હે ઓમ તોસી તોસી નજર રોસી કોમળ રે કરો છો

ઓમ તોસી તોસી નજર રોસી કોમળ રે કરો છો

હે ગમો છો તમે મને બહું ગમો છો

રમો છો મારા દિલમો રે રમો છો

હે ગમો છો તમે મને બહું ગમો છો

રમો છો મારા દિલમો રે રમો છો


હે તમે લાગો પ્યાર પ્યાર મારી ઓખલડીના તારા

તમે લાગો પ્યાર પ્યાર મારી ઓખલડીના તારા

મારા દિલની ધડકન થઈ ધડકો છો

હો ગમો છો તમે મને બહું ગમો છો

રમો છો મારા દિલમો રે રમો છો

હે ગમો છો તમે મને બહું ગમો છો

રમો છો મારા દિલમો રે રમો છો

ગુજરાતીબીટ.કોમ


હો કાયા તમારી કામણગારી મારૂં દલડું ગયો વારી

હો પેલ્લી નજરમાં મને ગમી ગઈ હવે બની જાને મારી

હે તમે રૂપનો લાગો કટકો મારા દિલમાં વાગે ઝટકો

તમે રૂપનો લાગો કટકો મારા દિલમાં વાગે ઝટકો

ક્વ છુ દિલમો રઈ જો ને મારા રઈ જો

હે ગમો છો તમે મને બહું ગમો છો

રમો છો મારા દિલમો રે રમો છો

હે ગમો છો વાલી મને બહું ગમો છો

રમો છો મારા દિલમો રે રમો છો


હો રાણી બનાવી એ રાખશું તને કોઈ ખોટ નઈ પડવા દવ

હો જનમો જનમ એ રેશું ભેળા કદી જુદા રે ના થાશું

હે તમે ચિંતા રે મેલી દયો મારો ભરોસો કરી લ્યો

તમે ચિંતા રે છોડી દયો મારો ભરોસો કરી લ્યો

હાથ તમારો રે હાથમો મારા દય દયો

હે ગમો છો તમે મને બહું ગમો છો

રમો છો મારા દિલમો રે રમો છો

હે ગમો છો તમે મને ગમો છો

રમો છો મારા દિલમો રે રમો છો 


Bahu Gamo Chho - Vijay Suvada

Singer :- Vijay Suvada , Music :- Mayur Nadiya

Lyrics :- Vijaysinh Gol , Label :- Raghav Digital