Tari Ek Ek Pal Jaye Lakhni - Hari Bharwad
Singer : Hari Bharwad
Music : Appu
Label : Ekta Sound
Tari Ek Ek Pal Jaye Lakhni Lyrics in Gujarati
તારી એક એક પળ જાયે લાખની
તુ તો માળા રે જપી લે સીતારામની
તારી એક એક પળ જાયે લાખની
તુ તો માળા રે જપી લે સીતારામની
તારી એક એક પળ જાયે લાખની
તુ તો માળા રે જપી લે સીતારામની
તારી એક એક પળ જાયે લાખની
તુ તો માળા રે જપી લે સીતારામની
ખાલી આવ્યા ખાલી જાશો સાથે શુ લાવ્યા લઈ જાશો
ખાલી આવ્યા ખાલી જાશો સાથે શુ લાવ્યા લઈ જાશો
ખાલી આવ્યા ખાલી જાશો સાથે શુ લાવ્યા લઈ જાશો
ખાલી આવ્યા ખાલી જાશો સાથે શુ લાવ્યા લઈ જાશો
જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી
તુ તો માળા રે જપી લે સીતારામની
જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી
તુ તો માળા રે જપી લે સીતારામની
તારી એક એક પળ જાયે લાખની
તુ તો માળા રે જપી લે સીતારામની
તારી એક એક પળ જાયે લાખની
તુ તો માળા રે જપી લે સીતારામની
જૂઠા જગના જૂઠા ખેલ મનવા તારુ મારુ મેલ
જૂઠા જગના જૂઠા ખેલ મનવા તારુ મારુ મેલ
જૂઠા જગના જૂઠા ખેલ મનવા તારુ મારુ મેલ
જૂઠા જગના જૂઠા ખેલ મનવા તારુ મારુ મેલ
તુ તો છોડી દે ને ચિંતા આખા ગામની
તુ તો માળા રે જપી લે સીતારામની
તુ તો છોડી દે ને ચિંતા આખા ગામની
તું તો માળા રે જપી લે સીતારામની
તારી એક એક પળ જાયે લાખની
તુ તો માળા રે જપી લે સીતારામની
તારી એક એક પળ જાયે લાખની
તુ તો માળા રે જપી લે સીતારામની
ભક્તિ ખાંડા કેરી ધાર તેથી ઉતરવુ ભવ પાર
ભક્તિ ખાંડા કેરી ધાર તેથી ઉતરવુ ભવ પાર
ભક્તિ ખાંડા કેરી ધાર તેથી ઉતરવુ ભવ પાર
ભક્તિ ખાંડા કેરી ધાર તેથી ઉતરવુ ભવ પાર
જેને લાગી રે લગન ભગવાનની
તુ તો માળા રે જપી લે સીતારામની
જેને લાગી રે લગન ભગવાનની
તુ તો માળા રે જપી લે સીતારામની
તારી એક એક પળ જાયે લાખની
તું તો માળા રે જપી લે સીતારામની
તારી એક એક પળ જાયે લાખની
તું તો માળા રે જપી લે સીતારામની
રાજા રંગીલો રણછોડ મારા ચિતડા કેરો ચોર
રાજા રંગીલો રણછોડ મારા ચિતડા કેરો ચોર
રાજા રંગીલો રણછોડ મારા ચિતડા કેરો ચોર
રાજા રંગીલો રણછોડ મારા ચિતડા કેરો ચોર
મેં તો મૂર્તિ રે નિહાળી સુંદિર શ્યામની
તું તો માળા રે જપી લે સીતારામની
મેં તો મૂર્તિ રે નિહાળી સુંદિર શ્યામની
તું તો માળા રે જપી લે સીતારામની
તારી એક એક પળ જાયે લાખની
તુ તો માળા રે જપી લે સીતારામની
તારી એક એક પળ જાયે લાખની
તુ તો માળા રે જપી લે સીતારામની
મનમાં લાગી તાલાવેલી આંખે આંસુડાંની હેલી
મનમાં લાગી તાલાવેલી આંખે આંસુડાંની હેલી
મનમાં લાગી તાલાવેલી આંખે આંસુડાંની હેલી
મનમાં લાગી તાલાવેલી આંખે આંસુડાંની હેલી
નંદુ ચેતીને ચાલોને જમના મારથી
તુ તો માળા રે જપી લે સીતારામની
નંદુ ચેતીને ચાલોને જમના મારથી
તુ તો માળા રે જપી લે સીતારામની
તારી એક એક પળ જાયે લાખની
તુ તો માળા રે જપી લે સીતારામની
તારી એક એક પળ જાયે લાખની
તુ તો માળા રે જપી લે સીતારામની