Prem Na Orta - Rakesh Barot

Singer: Rakesh Barot

Music: Vishal Vagheshwari & Sunil Vagheshwari

Lyrics: Chandu Raval , Label: Saregama India Limited

 

Prem Na Orta Lyrics In Gujarati

| પ્રેમના ઓરતા લિરિક્સ ગુજરાતીમાં |

 

એ મારા પ્રેમ ના રે ઓરતા અધૂરા રહી ગયા

મારા પ્રેમ ના રે ઓરતા અધૂરા રહી ગયા..(2)

ચમ લખ્યા આવા વિધાતા એ લેખ રે

ભગવાન અમે પ્રેમી પંખીડા જુદા થઇ ગયા


ચમ લખ્યા આવા વિધાતા એ લેખ રે

ભગવાન અમે પ્રેમી પંખીડા જુદા થઇ ગયા

હે મારા પ્રેમ ના રે ઓરતા અધૂરા રહી ગયા

મારા પ્રેમ ના રે ઓરતા અધૂરા રહી ગયા


હો એકબીજા માટે જીવ અમે આલતા

દાડો કે રાત અમે જુદા રે ના પડતા

હો વાતો વાતો માં અમે જગાડો મૅઠૉ કરતા  

ઘડી બેઘડી માં નમણા કરી નાખતા


જુદા રહી ને કેમ કરી જીવાય રે

ભગવાન અમે પ્રેમી પંખીડા જુદા થઇ ગયા...(2)

હે મારા પ્રેમ ના રે ઓરતા અધૂરા રહી ગયા

મારા પ્રેમ ના રે ઓરતા અધૂરા રહી ગયા


ઓ હું એનું ખોળિયું ને એ મારો જીવ છે

ભેળા બેસી ખાવાની અમને ટેવ છે

હો હો હાચા પ્રેમીઓનો રોમ હાદ રે હોમભળજો

વિખુટા પડેલા ને ભેળા તમે કરજો

ગુજરાતીબીટ.કોમ


હે મારજો તમે લેખ ને માથે મેક રે

ભગવાન અમે પ્રેમી પંખીડા જુદા થઇ ગયા...(2)

હે મારા પ્રેમ ના રે ઓરતા અધૂરા રહી ગયા

મારા પ્રેમ ના રે ઓરતા અધૂરા રહી ગયા


ચમ લખ્યા આવા વિધાતા એ લેખ રે

ભગવાન અમે પ્રેમી પંખીડા જુદા થઇ ગયા...(2)

મારા પ્રેમ ના રે ઓરતા અધૂરા રહી ગયા