Mehndi Lyrics In Gujarati
Mehndi- Jignesh Barot
Singer : Jignesh Barot - Kaviraj , Music : Vishal Vagheshwari
Lyrics : Pravin Ravat & Lalo Ravat , Label : Dharti Digital Studio
Mehndi Lyrics In Gujarati
| મહેંદી લિરિક્સ ગુજરાતીમાં |
હો હાથ તારા કેમ ના કાપણા
હો ...હાથ તારા કેમ ના કાપણા બીજાની મહેંદી મુકતા
અરે કાળજા કેમ ના વઢાણા બીજાની પીઠી ચોળતા
પારકા હારે ચોરીયે ચડ્યા કોલ દીધેલા ભૂલી ગયા
કોના સહારે અમને મેલ્યા
હો રોતા રહ્યારે અમે રાહ માં હસી ને તમે હાહરે ગયા
હો હાથ તારા કેમ ના કાપણા બીજાની મહેંદી મુકતા
ગુજરાતીબીટ.કોમ
હો તારા ઘેર લગન ના ઢોલ રૂડા વાગે મારાથી સાજન એ કેમ હંભળાસે
હો ....શરણાયું ના મીઠા સુર રેલાશે હામ્ભરી ને મારુ હૈયું વીંધાશે