Hupadu Lai Jya Chor Lyrics in Gujarati

Hupadu Lai Jya Chor - Suresh Zala

Singer & Lyrics : Suresh Zala

Music : Hardik Rathod & Sanjay Thakor

Label : Suresh Zala Official

Hupadu Lai Jya Chor Lyrics in Gujarati

| હુંપડું લઇ જ્યા ચોર લિરિક્સ ગુજરાતીમાં |

ઘરની પાછળ ઓબલોને કૂકડે મેલ્યું એડું

ઘરની પાછળ ઓબલોને કૂકડે મેલ્યું એડું

ઘરની પાછળ ઓબલોને કૂકડે મેલ્યું એડું

કૂકડે મેલ્યું એડું પેલા ઘરના પાછળ છેડું

મારા જાડિયા જમાદાર

બધા ગોમના હવાલદાર

પટેલ પાટીદાર દોશીનું હુંપડું લઇ જ્યાં ચોર

અલ્યા પટેલ પાટીદાર દોશીનું હુંપડું લઇ જ્યાં ચોર

ગોમમો ગોત્યું ન શેરમો ગોત્યું

ગોમમો ગોત્યું ન શેરમો ગોત્યું

હુંપડું ના આયુ હાથ

મારા જાડિયા જમાદાર

બધા ગોમના હવાલદાર

પટેલ પાટીદાર દોશીનું હુંપડું લઇ જ્યાં ચોર

અલ્યા પટેલ પાટીદાર દોશીનું હુંપડું લઇ જ્યાં ચોર

એ હવામણનો ગોળ લાયો કોકડી કોકડી ખાય

હવામણ નોગોળ લાવ્યો કોકડી કોકડી ખાય

કોકડી કોકડી ખાયને પેલા હુપડા વારે જાય

કોકડી કોકડી ખાયને પેલા હુપડા વારે જાય

મારા ગોમના હવાલદાર

બધા જાડિયા જમાદાર

પટેલ પાટીદાર દોશીનું હુંપડું લઇ જ્યાં ચોર

અલ્યા પટેલ પાટીદાર દોશીનું હુંપડું લઇ જ્યાં ચોર

હવામણનો ખીચડો રોંધો કોળિયો કોળિયો ખાય

હવામણનો ખીચડો રોંધો કોળિયો કોળિયો ખાય

કોળિયો કોળિયો ખાયને પેલા હુપડા વારે જાય

કોળિયો કોળિયો ખાયને પેલા હુપડા વારે જાય

બધા જાડિયા જમાદાર

ગોમના હવાલદાર

પટેલ પાટીદાર દોશીનું હુંપડું લઇ જ્યાં ચોર

એ કવશું પટેલ પાટીદાર દોશીનું હુંપડું લઇ જ્યાં ચોર

અલ્યા હુંપડું તો ઘર મોયથી મળ્યું

હોધવા વગડે જાય બધા

પડું તો ઘર મોયથી મળ્યું

હોધવા વગડે જાય બધા

સેમમો ગોત્યું વગડે ગોત્યું

સેમમો ગોત્યું વગડે ગોત્યું

હુંપડું ના આયુ હાથ

બધા જાડિયા જમાદાર

પેલા ગોમના હવાલદાર

પટેલ પાટીદાર દોશીનું હુંપડું લઇ જ્યાં ચોર

પટેલ પાટીદાર દોશીનું હુંપડું લઇ જ્યાં ચોર

ગુજરાતીબીટ.કોમ

મોટી વહુ ને ખબર પડી દોશી ના ભાગ્યા મોર

ગુરૂભગત કે ભઈ અમારા ભલે ભાગ્યા મોર

ગોમમો ગોત્યું ન શેર મો ગોત્યું

ગોમમો ગોત્યું ન શેર મો ગોત્યું

હુંપડું ના આયુ હાથ

અલ્યા હુંપડું ના આયુ હાથ

બધા જાડિયા જમાદાર

ગોમના હવાલદાર

પટેલ પાટીદાર દોશીનું હુંપડું લઇ જ્યાં ચોર

કવશું પટેલ પાટીદાર દોશીનું હુંપડું લઇ જ્યાં ચોર

કવશું પટેલ પાટીદાર દોશીનું હુંપડું લઇ જ્યાં ચોર