Bol Valam Na Lyrics in Gujarati

Bol Valam Na - Aastha Mehta

Vocals - Aastha Mehta

Music - S.G.R

Label - Your Music Production

 

Bol Valam Na Lyrics in Gujarati

| બોલ વ્હાલમના લિરિક્સ ગુજરાતીમાં |

 

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના

ઘરમાં સુતી સાંભળું રે બોલ વ્હાલમના

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના

ઘરમાં સુતી સાંભળું રે બોલ વ્હાલમના

બોલ વ્હાલમના , બોલ વ્હાલમના

બોલ વ્હાલમના , બોલ વ્હાલમના


બોલ વ્હાલમના

વ્હાલમના...


આજ તો હવે વડલાડાળે ઝૂલશું લોલ,

કાલ તો હવે મોરલા સાથે કૂદશું લોલ,

આજ તો હવે વડલાડાળે ઝૂલશું લોલ,

કાલ તો હવે મોરલા સાથે કૂદશું લોલ,


ઝૂલતાં ઝોકો લાગશે મને,

કૂદતાં કાંટો વાગશે મને,

ઝૂલતાં ઝોકો લાગશે મને,

કૂદતાં કાંટો વાગશે મને,


વાગશે રે બોલ વ્હાલમના.

વાગશે રે બોલ વ્હાલમના.

બોલ વ્હાલમના , બોલ વ્હાલમના

બોલ વ્હાલમના , બોલ વ્હાલમના


ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના

ઘરમાં સુતી સાંભળું રે બોલ વ્હાલમના

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના

ઘરમાં સુતી સાંભળું રે બોલ વ્હાલમના

બોલ વ્હાલમના , બોલ વ્હાલમના

બોલ વ્હાલમના , બોલ વ્હાલમના