Dwarka Na Nathni Tali Pade - Kamlesh Chhatraliya

Singer : Kamlesh Chhatraliya , Music : Jitu Prajapati

Lyrics : Rajan Rayka & Dhaval Motan

Label : Shri Ram Audio And Telefilms

 

Dwarka Na Nathni Tali Pade Lyrics in Gujarati

| દ્વારકાના નાથની તાળી પડે લિરિક્સ ગુજરાતીમાં |

 

હે દ્વારિકાના નાથની તાળી પડે

દ્વારિકાના નાથની તાળી પડે


હે રણછોડ રાઈની તાળી પડે

રણછોડ રાઈની તાળી પડે


હે ડાકોરના દેવની તાળી પડે

ડાકોરના દેવની તાળી પડે


હે તારી પડે રે એવી તાળી પડે રે

તારી પડે રે એવી તાળી પડે રે

મારા દ્વારિકાના

મારા દ્વારિકાના

મારા દ્વારિકાના નાથની તાળી પડે

દ્વારિકાના  નાથની તાળી પડે

હે રણછોડ રાઈની તાળી પડે


હો ગોકુળ મથુરામાં ગાયોનો ગોવાળિયો

રાધાને વાલો મારો સુંદર શ્યામળીયો

હે કોઈ કહે છે અને કાનજી રે કાળીયો

સુદામાનો ભેરૂ અમને રે મળીયો

હે વાલો લાગે રે ક્વ છું મને વાલો લાગે રે

વાલો લાગે રે અમને વાલો લાગે રે

મારા દ્વારિકાના

મારા દ્વારિકાના

મારા દ્વારિકાના નાથની તાળી પડે

દ્વારિકાના  નાથની તાળી પડે

હે રણછોડ રાઈની તાળી પડે


હો ગોમતી નદીને દરિયા કિનારે

આવીને ઉભા અમે ઠાકર તારા દ્વારે

હે તારા રે ચરણોમાં રેવું અમારે

ભવભવનો નાતો તારે ને મારે

હે  મોરલી વાળા રે મોહન મોરલી વાળા રે

મોરલી વાળા રે મોહન મોરલી વાળા રે

મારા દ્વારિકાના

મારા દ્વારિકાના

મારા દ્વારિકાના નાથની તાળી પડે

દ્વારિકાના  નાથની તાળી પડે


મારા રણછોડ રાઈની તાળી પડે

મારા રણછોડ રાઈની તાળી પડે


હે રાજન ધવલ લખેને તાળી પડે

રાજન ધવલ લખેને તાળી પડે


હે કમલેશ ગાયને તાળી પડે

કમલેશ ગાયને તાળી પડે