Yaad Tari Zindgi Thi Jati Nathi Lyrics In Gujarati Sung by Umesh Barot.Yaad Tari Zindgi Thi Jati Nathi Lyrics Written by Rajvinder Singh.
Yaad Tari Zindgi Thi Jati Nathi Lyrics in Gujarati
હો.........
હો......યાદ તારી જિંદગીથી જાતી નથી
દર્દ હવે દિલ નુ સહેવાતું નથી
તારા વિના રહેવાતું નથી
હો........તારા વિના એક પલ જીવાતું નથી
દર્દ હવે દિલ નુ સહેવાતું નથી
તારા વિના રહેવાતું નથી
હો આવે છે યાદ જ્યારે તારી આંખ ભીજાય મારી
દર્દ હવે એક પલ રોકતું નથી
દર્દ હવે દિલ નુ સહેવાતું નથી
તારા વિના રહેવાતું નથી
હો......યાદ તારી જિંદગીથી જાતી નથી
દર્દ હવે દિલ નુ સહેવાતું નથી
તારા વિના રહેવાતું નથી
હો........કરી ને એકલો ગયા તમે
આવવા નો વાયદો કરી આવીયા નય તમે
હો......કરી ને એકલો ગયા તમે
આવવા નો વાયદો કરી આવીયા નય તમે
આંખો મારી જોવે છે બસ તારી વાટ
યાદ મા તારી હુ રોવું દિન-રાત
હો......જીવ લેસે તારી આ જુદાઈ
કરી તેમ બેવફાઈ
વાત આ દિલ ને સમજાતી નથી
દર્દ આ દિલ નુ જાતુ નથી
તારા વિના રહેવાતું નથી
યાદ તારી જિંદગીથી જાતી નથી
દર્દ હવે દિલ નુ સહેવાતું નથી
તારા વિના રહેવાતું નથી
રડતા દિલ ની છે આ ફરીયાદ
છોડી ને કેમ તમે મારો સાથ
રડતા દિલ ની છે આ ફરીયાદ
છોડી ને કેમ તમે મારો સાથ
બેવફા હતા કે હતા મજબૂર
કેમ થયા તમે મારાથી દૂર
હો......લુટાઇ જિંદગી અમારી
પ્રેમ ની સજા મળી ભા રી
આસું આ આંખથી સુકાતા નથી
જખમો આ દિલ ના ભરાતા નથી
તારા વિના રહેવાતું નથી
તારા વિના એક પલ જીવાતું નથી
દર્દ હવે દિલ નુ સહેવાતું નથી
તારા વિના રહેવાતું નથી
તારા વિના રહેવાતું નથી
તારા વિના રહેવાતું નથી
Singer - Umesh Barot
Lyrics - Rajvinder Singh
Music & Composs - Dhaval Kapadia
FAQs
Who is Writer of “Lyrics yaad tari zindagi thi jati nathi” Song ?
yaad tari zindagi thi jati nathi Song is Written By Rajvinder Singh.
Who is the Singer of “yaad tari zindagi thi jati nathi” Song ?
Umesh Barot has sung yaad tari zindagi thi jati nathi Song.
Who has Performed in “yaad tari zindagi thi jati nathi” Song Video ?
The music video of yaad tari zindagi thi jati nathi features Umesh Barot, Jainavi Shah and Varsha Mehta.
Who has Publish “yaad tari zindagi thi jati nathi” Song Video ?
The song video of yaad tari zindagi thi jati nathi Published By Karma Vision.