Hachu kahu Tara Vina Gamtu Nathi Lyrics in Gujarati Sung by Shreya Dave. Hachu Kahu Tara Vina Gamtu Nathi Lyrics Written by Tushar Jani.
Hachu Tara vina gamtu nathi Lyrics in gujarati
હેન્ડસમ ગુડ લૂકીગ અદા તારી
જોયો ને વશી ગયો દિલમાં મારી
હેન્ડસમ ગુડ લૂકીગ અદા તારી
જોયો ને વશી ગયો દિલમાં મારી
અરે હાયફાય છોકરો હિસ્સાબ આપે રોકડો
હાયફાય છોકરો હિસ્સાબ આપે રોકડો
હવે તારા વગર ચાલ તુ નથી
અલ્યા હાચુ કહુ તારા વિના ગમતુ નથી
તારા વિના ગમતુ નથી
અલ્યા હાચુ કહુ તારા વિના ગમતુ નથી
હેન્ડસમ ગુડ લૂકીગ અદા તારી
જોયો ને વશી ગયો દિલમાં મારી
હો કેવી નજર તારી ગઈ વારી વારી
બોલી દે એક વાર હુ બની જઉ તારી
હો આંખો માં આંખો મિલાવી દે સારી પ્રેમ માં પાગલ બની એક ધારી
અરે આવ જરા ઢુકડો મારા કાળજાનો ટુકડો
તારા વગર મને ફાવતુ નથી
અલ્યા હાચુ કહુ તારા વિના ગમતુ નથી
અલ્યા હાચુ કહુ તારા વિના ગમતુ નથી
હેન્ડસમ ગુડ લૂકીગ અદા તારી
જોયો ને વશી ગયો દિલમાં મારી
ધક ધક ધડકતુ આ દિલ તડપ તુ કરી લેને પ્રેમ દિલ મળવા મચલતુ
જીંદગી કરી તારા નામે ઓ સાથી બની જઈ એ આજથી હમ રાહી
હા પાડતો ખરા નજીક આવતો જરા
હા પાડતો ખરા નજીક આવતો જરા
હવે તારા વગર મને ફાવતુ નથી
અલ્યા હાચુ કહુ તારા વિના ગમતુ નથી
અલ્યા હાચુ કહુ તારા વિના ગમતુ નથી
હેન્ડસમ ગુડ લૂકીગ અદા તારી
જોયો ને વશી ગયો દિલમાં મારી
અરે હાયફાય છોકરો હિસ્સાબ આપે રોકડો
હાયફાય છોકરો હિસ્સાબ આપે રોકડો
હવે તારા વગર ચાલ તુ નથી
અલ્યા હાચુ કહુ તારા વિના ગમતુ નથી
Tara Vina Gamtu Nathi - Kajal Dodiya
Singer : Kajal Dodiya
Lyrics : Rajan Rayka , Dhaval Motan
Music : Jitu Prajapati
Label : Nehal Studio
Read more »