Tara Lagan No Dhol Vagese Lyrics In Gujarati Jignesh Barot.Tara Lagan No Dhol Vagese Lyrics Written by Vijaysinh Gol.
Tara Lagan No Dhol Vagese Lyrics In Gujarati
/ તારા લગન નો ઢોલ વાગેસે લિરિક્સ ગુજરાતીમાં /
હો તારા લગનનો ઢોલ વાગે સે
ઘા સીધી મારા દિલે વાગે સે
એ તારા લગનનો ઢોલ વાગે સે
ઘા સીધી મારા દિલે વાગે સે
તારા લગનનો ઢોલ વાગે સે
ઘા સીધી મારા દિલે વાગે સે
હોમભળી આવી વાત જાનુ મારો જીવ બળે છે
અરે હોમભળી આવી વાત જાનુ મારો જીવ બળે છે
એ તારા હાથે તો મેંદી લાગે સે
મારા માથે કાળો દાગ લાગે સે
તારા હાથે તો મેંદી લાગે સે
મારા માથે કાળો દાગ લાગે સે
હોમભળી આવી વાત જાનુ મારો જીવ બળે છે
એ હોમભળી આવી વાત જાનુ મારો જીવ રે બળે છે
હો કરી તે કરી મારા પ્રેમની હોળી પ્રેમની હોળી
ગઈ રે ગઈ મારૂં દલડું તોડી દલડું તોડી
હો ખાધેલી તે તો બધી કસમો તોડી કસમો તોડી
ચાલી રે ચાલી મારો સાથ છોડી સાથ છોડી
હો દિલના તુટ્યા તારા જાનુ મારો જીવ બળે છે
અરે દિલના તુટ્યા તારા જાનુ મારૂં દિલ બળે છે
એ તારા લગનનો ઢોલ વાગે સે
ઘા સીધી મારા દિલે વાગે સે
તારા લગનનો ઢોલ વાગે સે
ઘા સીધી મારા દિલે વાગે સે
હોમભળી આવી વાત જાનુ મારો જીવ રે બળે છે
હે હોમભળી આવી વાત જાનુ મારો જીવ રે બળે છે
ગુજરાતીબીટ.કોમ
હો તારા માટે મેં તો દુનિયા છોડી દુનિયા છોડી
કરી ના તે તો મારી કદર થોડી કદર થોડી
એ હજીયે ક્વ છું તમને હાથ જોડી હાથ જોડી
રાખો ન રાખો મારી આબરૂ થોડી લાજ થોડી
હે થાય તમાશો આજ જાનુ મારો જીવ રે બળે છે
હે થાય તમાશો આજ જાનુ મારો જીવ બળે છે
એ તારા લગનનો ઢોલ વાગે સે
ઘા સીધી મારા દિલે વાગે સે
તારા લગનનો ઢોલ વાગે સે
ઘા સીધી મારા દિલે વાગે સે
હોમભળી આવી વાત જાનુ મારો જીવ રે બળે છે
હે હોમભળી આવી વાત જાનુ મારો જીવ રે બળે છે
________________________________________
♫ Title : Tara Lagan No Dhol Vagese | તારા લગન નો ઢોલ વાગેસે
♫ Singer : Jignesh Barot
♫ Music : Mayur Nadiya
♫ Producer : Vijaysinh Gol
♫ Lyrics & Composer : Vijaysinh Gol
♫ Artist : Neha Suthar, Nirav Kalal, Boby Kalpesh
♫ Co-Artist : Piyush Patel, Soham Patel, Zeel Shah
♫ Makeup & Hair : Sonu Pathan, Gudiya Pathan
♫ Dop : Karan Thakor
♫ Production : Sanjay Rajput
♫ Concept & Director : Mayur Maheta
♫ Edit : Kishor Rajput
♫ Design : Hiren Nandasan
♫ Sp. Thanks : Tejpalsinh Chavda - Sathal, Rohitji Thakor - Sargasan
♫ Technical Support : Patel Aakash
♫ Label : Royal Digital
All Rights And Copyright © : Royal Digital
________________________________________