Me Tamara Sapna Joyata Lyrics in Gujarati Sung by Tejal Thakor.Me Tamara Sapna Joyanta Lyrics Written by | મે સપના તમારા જોયાતા લિરિક્સ ગુજરાતીમાં |

Me Tamara Sapna Joyata Lyrics in Gujarati

| મે સપના તમારા જોયાતા લિરિક્સ ગુજરાતીમાં |
 
 મેં સપના જોયતા જેના પ્રેમના
મેં સપના જોયતા જેના પ્રેમના 
એ રહિયા નથી હવે કંઈ કામના

એ ખુશ છે હવે બીજાની બાહોમાં 
એ ખુશ છે હવે બીજાની બાહોમાં 
તો હું પણ ખુશ છું મારા દર્દ ભર્યા રાગમાં 
મારા દર્દ ભર્યા રાગમાં 

મેં તો સપના તમારા જોયતા 
હો મેં તો સપના તમારા જોયતા 
જયારે પહેલી વાર તમને મળ્યાંતા 
હો યાર મારા તોય કેમ મુકીને ગયાતા 

હો મે તો તન મનથી તમને ચાહ્યાતા 
અમે લાગણીના પુરમાં વહ્યાતા 
ઓ યાર મારા તોય મને મુકીને ગયાતા 
હો સવાલ મારા દિલમાં રહી રે ગયાતા 
ગુજરાતીબીટ.કોમ

હો તમે મારા પ્રેમને પારખી ના પામ્યા 
લાખ રે મનાવું તોય દલડાં ના માન્યા 
હો તમે મારા પ્રેમને પારખી ના પામ્યા 
લાખ રે મનાવું તોય દલડાં ના માન્યા 
સમ તમારા તમારા થયાતા 
સમ તમારા તમારા થયાતા 
દરિયો જાણીને નદીને મળ્યાંતા 
ઓ યાર મારા તોય મને મુકીને ગયાતા 
હો સવાલ મારા દિલમાં રહી રે ગયાતા 

હો આંશુ રે બનીને તમે વહી રે રહિયા છો 
દિલને જખ્મો તમે દઇને ગયા છો 
હો આંશુ રે બનીને તમે વહી રે રહિયા છો 
દિલને જખ્મો તમે દઇને ગયા છો 
અમે હોઠ રે અમારા સિવ્યાતા 
અમે હોઠ રે અમારા સિવ્યાતા 
પણ બેવફા ના તમને કહ્યાતા 
ઓ યાર મારા તોય કેમ મુકીને ગયાતા 
હો જવાબ મારા દિલને પુછી રે રહ્યાતા 
 

Me Tamara Sapna Joyata - Tejal Thakor
Singer : Tejal Thakor 
Label : Yuvraj Films