Tane Bhulavu Mara Hath Ma Nathi - Jignesh Kaviraj

Singer : Jignesh Barot (Kaviraj) , Music : Jitu Prajapati

Lyrics : Rajan Rayka & Dhaval Motan

Label : Jigar Studio

 

Tane Bhulavu Mara Hath Ma Nathi Lyrics in Gujarati

| તને ભુલવું મારા હાથમાં નથી લિરિક્સ ગુજરાતીમાં |

 

હો તને ભુલવું એ મારા હાથમાં નથી

ભુલવું એ મારા હાથમાં નથી

હો તને મળવું એ કિસ્મતમાં નથી


એ હવે ભરોસો મને તારી વાતમાં નથી

ભરોસો મને તારી વાતમાં નથી

હો પેલા જેવો પ્રેમ તારી આંખમાં નથી


અરે મનાવી લેત જો રિસાયા હોત તો

પણ તમે તો બદલાઈ ગયા છો

મને ભુલીને બીજા ના થયા છો


તને ભુલવું એ મારા હાથમાં નથી

ભુલવું એ મારા હાથમાં નથી

હો તને મળવું એ કિસ્મતમાં નથી

હો તને મળવું એ કિસ્મતમાં નથી

તને મળવું એ કિસ્મતમાં નથી


હો તારી યાદનો આવે એવી સવાર નથી આવી

તને ભુલીને સુઈ જાવ એવી રાત નથી આવી

હો પાપ લાગશે તને મારા પ્રેમ ને ભુલાવી

યાદ કર એ વેળા ને જે સાથે રે વિતાવી


તારા ખોળામાં મેલી ને માથું

રોજ મોડા સુધી કરતા તા વાતું

તોયે તારાથી કેમ ભુલી રે જવાતું


એ તને ભુલવું એ મારા હાથમાં નથી

ભુલવું એ મારા હાથમાં નથી

તને મળવું એ મારી કિસ્મતમાં નથી

તને મળવું એ મારી કિસ્મતમાં નથી

તને મળવું એ મારી કિસ્મતમાં નથી


હો બેવફાની હારે કોઈ બેવફાઈ કરશે

ખોયું તારૂં નહિ નેઠે મારી જરૂર પડશે

હો ભુલ કરી છે તો તારે ભોગવવી પડશે

જીગાનો રે પ્રેમ તને ફરીથી નઈ મળશે


હો કોઈ ના અમે થઇ રે ગયા

હવે તમે તો રહી રે ગયા

લેખ મારા લઇ રે ગયા

ગુજરાતીબીટ.કોમ


હે તને ભુલવું એ મારા હાથમાં નથી

ભુલવું એ મારા હાથમાં નથી

હો તને મળવું એ કિસ્મતમાં નથી


એ હવે ભરોસો મને તારી વાતમાં નથી

ભરોસો મને તારી વાતમાં નથી

પેલા જેવો પ્રેમ તારી આંખમાં નથી

હો તને મળવું એ કિસ્મતમાં નથી

હો આપણું મળવું એ નસીબમાં નથી