Dil Maru Kahe Che Avine Mali Lau - Naresh Thakor

Singar & Lyrics -Naresh Thakor

Music - Vishal Modi & Utpal Barot

Label - Dhvani Production

 

Dil Maru Kahe Che Avine Mali Lau Lyrics in Gujarati

| દિલ મારૂં કહે છે આવીને મળી લઉં લિરિક્સ ગુજરાતીમાં |

 

હો દિલ મારૂં કહે છે આવી ને મળી લઉં

હો દિલ મારૂં કહે છે આવી ને મળી લઉં

દિલ મારુ કહે છે આવી ને મળી લઉં

મારે કહેવુ કઈ નથી ખાલી મન ભરીને જોઈ લઉં

હો હવે કહેવુ કઈ નથી ખાલી મન ભરીને જોઈ લઉં

હો દિલ મારૂં કહે છે આવીને મળી લઉં

દિલ મારૂં કહે છે આવીને મળી લઉં


હો બંધ આંખો પણ ના ભુલાવી શકે

તારો ચહેરો છે એવો મજાનો

ના મહારાજા કોઈ ખરીદી શકે

તું એવો છે કિંમતી ખજાનો

આ બેચેની તો તારી તીરછી નજરનો કમાલ છે

તુ જેને મળશે એતો વાલો માલામાલ છે

આ મનને ક્યા સુધી હુ માનવી ને રાખુ

મનને ક્યા સુધી હુ માનવી ને રાખુ

હવે સહેવુ કઈ નથી ખોળે માથુ રાખી રોઈ લઉં

સહેવુ કઈ નથી ખોળે માથુ રાખી રોઈ લઉં

ગુજરાતીબીટ.કોમ


આજે પરલોકથી છે ઉતરી પરી

આજે પરલોકથી છે ઉતરી પરી

કોઈ ના કરી શકે તારી બરોબરી

ના કોઈ ગમી તારા સીવાય સુંદરી

ના કોઈ ગમી તારા સીવાય સુંદરી

જોઈ તને મેં જ્યારથી ઓ છોકરી


 ઓ મહારાણી તુ મળી ને આ રાજા ન્યાલ છે

તું મને મળી તારો વાલો માલામાલ છે

હો દિલ મારૂં કહે છે એવી ને મળી લઉં

દિલ મારૂં કહે છે એવી ને મળી લઉં

મારે કહેવુ કઈ નથી ખાલી મન ભરીને જોઈ લઉં

હો મારે કહેવુ કઈ નથી ખાલી મન ભરીને જોઈ લઉં

હો મારે કહેવુ કઈ નથી ખાલી મન ભરીને જોઈ લઉં