Radha Ne Bhuli Kan Lyrics in Gujarati

Radha Ne Bhuli Kan Lyrics in Gujarati

| રાધાને ભુલી કાન લિરિક્સ ગુજરાતીમાં |

 

કાના તારી યાદ માં હું ઝુરી રહી વનમાં

સુનું લાગે કાના તારા વિના ગોકુળમાં

કાના તારી યાદ માં હું ઝુરી રહી વનમાં

સુનું લાગે કાના તારા વિના ગોકુળમાં


હો રાધા ને ભુલી કાન બન્યો છે બીજાનો

રાધા ને ભુલી કાન બન્યો છે બીજાનો

કેમ કરી જાશે જન્મારો , જન્મારો

કેમ કરી જાશે જન્મારો

તારા વિના મને સુનું સુનું લાગે

કાના વિના જગ અધુરૂ લાગે


હો રાધા ને ભુલી કાન બન્યો છે બીજાનો

રાધા ને ભુલી કાન બન્યો છે બીજાનો

કેમ કરી જાશે જન્મારો , જન્મારો

કેમ કરી જાશે જન્મારો


હો કાળજડાં કોરાણાં

સપના રોંડાણાં

પ્રેમ રે કરીને તમે આમ કેમ ખોવાણાં


હો મન કેરા મોતી આ

આજ મારા વેરાણાં

વિરહ ની આગ ના વાદળ આ ઘેરાણાં

હો રાધા ને ભુલી કાન બન્યો છે બીજાનો

રાધા ને ભુલી કાન બન્યો છે બીજાનો

કેમ કરી જાશે જન્મારો , જન્મારો

કેમ કરી જાશે જન્મારો , જન્મારો

કેમ કરી જાશે જન્મારો