Kana Mane Dwarika Dekhad Lyrics in Gujarati

Kana Mane Dwarika Dekhad Lyrics in Gujarati

 

હાલ કાના

ઓહ કાના

ઓહ કાના હાલ

હાલ કાના


હાલ કાના મને દ્વારિકા દેખાડ

કોડીલા કાના રે

હે વ્હાલા રહી ના સકુ તમ વીના


હાલ કાના મને ગોમતીમાં નવરાવ  

 કોડીલા કાના રે

હે વ્હાલા રહી ના સકુ તમ વીના


કાના મને દ્વારિકા દેખાડ

હો કાના મને દ્વારિકા દેખાડ


હો હાલ કાના મને ગોમતીમાં નવરાવ  

કોડીલા કાના રે

હે વ્હાલા રહી ના સકુ તમ વીના


કાના મને દ્વારિકા દેખાડ

હો કાના મને દ્વારિકા દેખાડ


હો હાલ કાના મને ગોમતીમાં નવરાવ

 કોડીલા કાના રે

હે વ્હાલા હે કાના હે વ્હાલા

રહી ના સકુ તમ વીના


હાલ કાના મને દ્વારિકા દેખાડ

હાલ કાના મને ગોમતીમાં નવરાવ


ઉંચા દેવળ દ્વારિકા ના

હા જી હોજી

અધમ ને દરબાર નો હો


ઉંચા દેવળ દ્વારિકા ના

હા જી હોજી

અધમ ને દરબાર નો હો


નીચે ગલેલી ઘુમતી દયા

થાય છે નાટા ગમ નો


હે વ્હાલા રહી ના સકુ તમ વીના

હાલ કાના મને દ્વારિકા દેખાડ

હાલ કાના મને ગોમતીમાં નવરાવ


હાલ કાના મને દ્વારિકા દેખાડ

હાલ કાના મને ગોમતીમાં નવરાવ 


Kana Mane Dwarika Dekhad - Kairavi Buch

Singer : Kairavi Buch

Music : Krunal Parmar

Mixing : Shrey Kotecha

Lyrics : Ganga Ramji

Label : Kairavi Buch