Piya Tari Sathe Hu Aavu Lyrics in Gujarati
Piya Tari Sathe Hu Aavu Lyrics in Gujarati
| પિયા તારી સાથે હું આવું લિરિક્સ ગુજરાતીમાં |
મને લઈજા
મને લઈજા
મને લઈજા
મને લઈજા
મને લઈજા
મને લઈજા
મને લઈજા
મને લઈજા
પિયા તારી સાથે હું આવું
હો ...પિયા તારી સાથે હું આવું
તને નઈ રે જાવા દવ એકલો
તને નઈ રે જાવા દવ એકલો
તારો પડછાયો બની ને આવું
તારો પડછાયો બની ને આવું
તને નઈ રે જાવા દવ એકલો
તને નઈ રે જાવા દવ એકલો
પિયા તારી સાથે હું આવું
મને લઈજા
મને લઈજા
એ મને લઈજા
મને લઈજા
તારા વિનાનું મને ઘડીયે ના ચાલતુ
શું કરૂ વાલા મને જરીયે ન ફાવતુ
વાતે વાતે સૈયર તારી વાત કાઢતી
ટોણા દઈને મને રોઝ મેણા મારતી
આવું તને કોણ હમજાવે
આવું તને કોણ હમજાવે
તને નઈ રે જાવા દવ એકલો
તને નઈ રે જાવા દવ એકલો
પિયા તારી સાથે હું આવું
હો મારા પિયા તારી સાથે હું આવું
મને લઈજા
મને લઈજા
હવે તો લઈજા
મને લઈજા
ભાણે ભોજન લવતો ભોજન ના ભાવતા
જમવા બેસુને વાલા યાદ તમે આવતા
દિવસ લાગે દોહ્યલાં ને વેરણ ઈ રાતડી
એક એક પલે મને પાગલ બનાવતી
આવું તને કોણ હમજાવે
આવું તને કોણ હમજાવે
તને નઈ રે જાવા દવ એકલો
તને નઈ રે જાવા દવ એકલો
પિયા તારી સાથે હું આવું
પિયા તારી સાથે હું આવું
મને લઈજા
મને લઈજા
હવે તો લઈજા
મને લઈજા
મને લઈજા ને તારી સંગાથ તારા વિના ગમતુ નથી
મને આવે છે તારી બઉ યાદ તારા વિના ગમતુ નથી
મને લઈજા લઈજા લઈજા ને લઈજા
લઈજા ને તારી સંગાથ તારા વિના ગમતુ નથી
પિયા તારી સાથે હું આવું
Piya Tari Sathe Hu Aavu - Alpa Patel
Singer - Alpa Patel , Lyrics- Kavi K Dan Gadhvi
Music - Dhaval Kapadia
Label - NARESH NAVADIYA ORGANIZER