Mara Jevo Prem Tane Chyoy Nai Made Lyrics in Gujarati | મારા જેવો પ્રેમ તને ચોઈ નઈ મળે લિરિક્સ ગુજરાતીમાં |
Mara Jevo Prem Tane Chyoy Nai Made Lyrics in Gujarati | મારા જેવો પ્રેમ તને ચોઈ નઈ મળે લિરિક્સ ગુજરાતીમાં |
હો …દુવા કરૂં દિલથી તને દગો ના મળે
હો …દુવા કરૂં દિલથી તને દગો ના મળે
હાચો પ્રેમ કર્યો હોય તો ખબર પડે
મારા જેવો પ્રેમ તને ચ્યોંય નઈ મળે
હે દુવા કરૂં દિલથી તને દગો ના મળે
હાચો પ્રેમ કર્યો હોય તો ખબર પડે
મારા જેવો પ્રેમ તને ચ્યોંય નઈ મળે
હો તરસે આજે દિલ મારુ જાનુ તારા માટે
તું પણ રડશે જાનુ જો જે મારા માટે
હો …ઘાયલ આ પ્રેમી તને ફરી નઈ મળે
આજ પછી રે તને જોવા નઈ મળે
મારા જેવો પ્રેમ તને ચ્યોંય નઈ મળે
હે મારા જેવો પ્રેમી તને ચ્યોંય નઈ મળે
હો હાચો જુઠો પ્રેમ તારો સમજી રે શક્યો ના
તારી જોડે રહી તને પારખી રે શક્યો ના
હો …દુઃખ થયું દિલમાં મને ખોટું ઘણું લાગ્યું
રાખ્યા ઉપર તમે પોણી ફેરવી નાખ્યું
હો જાનુ મને પ્યાર તારો ઘડી ના ભુલાય
આંખો મારી રડયા કરે આંસુ ના રોકાય
હો …ખરા ખોટાની તને ખબર ના પડે
વાગ્યા વગર તને અસર શું પડે
મારા જેવો પ્રેમી તને ચ્યોંય નઈ મળે
હો મારા જેવો પ્રેમ તને ચ્યોંય નઈ મળે
હો આજ કાલ જાનુ તમે લીધા મારા પારખા
પોતાના હતા તોયે કરી દીધા પારકા
હો …નથી હમજાતું દુઃખ દિલમાં ઘણું થાય છે
તારા વગર જોને જાનુ જીવ મારો જાય છે
હો આજે મારું દિલ જાનુ ભડકે રે બળે
તોયે તને થોડો ઘણો ફેર ના પડે
હો …ભલેને આશિક તને હજારો મળે
જીગા જેવો પ્રેમ તને ગોત્યો નહીં જડે
મારા જેવો પ્રેમ તને કોઈ નહીં કરે
મારા જેવો પ્રેમ તને ચ્યોંય નઈ મળેે
Mara Jevo Prem Tane Chyoy Nai Made - Jignesh Barot
Singer : Jignesh Barot (Kaviraj) ,
Music : Mayur Nadiya
Lyrics : Darshan Bazigar
Label : Ekta Sound