Jivo Ane Jivva Dejo Lyrics in Gujarati Jignesh Barot

| જીવો અને જીવવા દેજો લિરિક્સ ગુજરાતીમાં |

Jivo Ane Jivva Dejo - Jignesh Barot

Singer: Jignesh Barot (Kaviraj) , Lyrics: Rajan Rayka & Dhaval Motan

Music : Jitu Prajapati , Label: Jigar Studio


Jivo Ane Jivva Dejo Lyrics in Gujarati

| જીવો અને જીવવા દેજો લિરિક્સ ગુજરાતીમાં |

 

એ હોમાં સકન કોઈ દાડો ના દેજો

હે હોમાં સકન કોઈ દાડો ના દેજો

મારા પડછાયાથી પાછા રેજો

હવે જીવોને જીવવા દેજો


હે તમે ફોન કે મેસેજ ના કરજો

ભુલ કરી છે તો એને ભોગવજો  

હવે જીવોને જીવવા દેજો

હો આ ભવે મળ્યા આવતા ભવે ના મળજો

ભુલથી મળો તો ઓળખાણ ના દેજો


હોમાં સકન કોઈ દાડો ના દેજો

મારા પડછાયાથી પાછા રેજો

હવે જીવોને જીવવા દેજો

હવે તમે જીવોને જીવવા દેજો


હો બીજાની હારે જયારે તમને જોયા

ઘેર આવીને અમે બહુ રે રોયા

હો ...અમૃતની આશા હતી ઝેર તમે પાયા

શરમ વગરના તારા જેવા કોઈ ના જોયા

એ હવે સાત ફુટ છેટા રેજો

થોડા ભગવાનથી તો ડરજો

હવે જીવોને જીવવા દેજો


હોમાં સકન કોઈ દાડો ના દેજો

મારા પડછાયાથી પાછા રેજો

હવે જીવોને જીવવા દેજો

હે જાનુ જીવો જીગાને જીવવા દેજો

ગુજરાતીબીટ.કોમ


હો જીવતો હતો હું ખોટા રે વેમમાં

ઠોકર ખાધી મેં તો તારા પ્રેમમાં

હો ...ફસાવા ફરતીથી મને ખોટી ગેમમાં

બસી ગયો નહિતર જવું પડત ઝેલમાં

હો તારૂં કાળું મોઢું બતાવા ના રેજો

આ ગોમ છોડી તમે જતા રેજો

હવે જીવોને જીવવા દેજો


હોમાં સકન કોઈ દાડો ના દેજો

મારા પડછાયાથી પાછા રેજો

હવે જીવોને જીવવા દેજો

હવે તમે જીવો મને જીવવા દેજો

હવે જીવોને જીવવા દેજો

હવે તમે જીવો મને જીવવા દેજો