Gamdu Kem Gamtu Nathi Lyrics in Gujarati

Gamdu Kem Gamtu Nathi Lyrics in Gujarati

| ગોમડું કેમ ગમતું નથી લિરિક્સ ગુજરાતીમાં |

 

શોખીલા શોખ તમે બહુ કરોશો

આખો દી ફેશન મોં તમે ફરોશો

શોખીલા શોખ તમે બહુ કરોશો

આખો દી ફેશન મોં તમે ફરોશો

ગોમમોં ઉછરિન મોટો થયો

શહેર મોં જઈને છેટો થયો

ગોમમોં ઉછરિન મોટો થયો

શહેર મોં જઈને છેટો થયો

અલી હવે ચમ ગોમડું ગમતું નથી

હાય હેલો તમે કેતો થયો

શેરી છોડી સોસાયટી ગયો

હાય હેલો તમે કેતો થયો

શેરી છોડી સોસાયટી ગયો

અલી હવે તન ગોમડું ગમતું નથી

ગોમમોં ઉછરિન મોટો થયો

શહેર મોં જઈને છેટો થયો

ગોમમોં ઉછરિન મોટો થયો

શહેર મોં જઈ એ છેટો થયો

અલી હવે ચમ ગોમડું ગમતું નથી

એ અલી હવે ચમ ગોમડું ગમતું નથી તને


એક થી બાર હુંઘી ભણ્યા તમે ગોમમો

કોલેજ મોં જઈને ફરો તમે ફોમ મોં

ગોમડા ની ભાષા મોં હમજાવું હોન મોં

કઈ રે વાતના છો અભિમોન મોં

ગોમડા ની બોલી અમે તો દેશી

શહેર માં જઈને બકુ થયો રે વિદેશી

ઈટ પીટ ઇંગલિશ બોલતો થયો

ફેસબૂક મોં ફોટો મેલતો થયો

ઈટ પીટ ઇંગલિશ બોલતો થયો

વહાર્ટસપ મોં વાતો કરતો થયો

અલી એ માટે ગોમડું ગમતું નથી તને

ગોમમોં ઉછરિન મોટો થયો

શહેર મોં જઈને છેટો થયો

ગોમમોં ઉછરિન મોટો થયો

શહેર મોં જઈને છેટો થયો

અલી હવે તન ગોમડું ગમતું નથી

અલી બકુ તન ગોમડું ગમતું નથી

ગુજરાતીબીટ.કોમ


શહેર ની કર્મોની શહેર મોં હમોની

પ્રેમ ની વાતો તને ના હમજોની

ગોમ છોડી ગયા માયા ના મેલોની

તને બનાવવી છે રૂદિયા ની રાણી

ના કરો તકરાર કરીલે પ્યાર

તારા વિના તડપેસે વર્ષો થી યાર

પીઝા ને બર્ગર ખાતો થયો

બાજરી નો રોટલો ભૂલી ગયો

પીઝા ને બર્ગર ખાતો થયો

બાજરી નો રોટલો ભૂલી ગયો

અલી એ માટે ગોમડું ગમતું નથી તને

ગોમમોં ઉછરિન મોટો થયો

શહેર મોં જઈને છેટો થયો

ગોમમોં ઉછરિન મોટો થયો

શહેર મોં જઈને છેટો થયો

અલી હવે કેમ ગોમડું ગમતું નથી

અલી હવે કેમ ગોમડું ગમતું નથી

અલી હવે કેમ ગોમડું ગમતું નથી તને

શોખીલા શોખ તમે બહુ કરોશો

આખો દી ફેશન મોં તમે ફરોશો

શોખીલા શોખ તમે બહુ કરોશો

આખો દી ફેશન મોં તમે ફરોશો


Gamdu Kem Gamtu Nathi

Singer : Rahul Aanjana

Lyrics : Rahul Rayka & Dhaval Motan

Music : Jitu Prajapati , Label : Komal Music