Gori Radha Ne Kalo Kaan Song Lyrics in Gujarati

Gori Radha Ne Kalo Kaan - Kirtidan Gadhvi

 

હે થનગણતો ગણતો મોરલો…

કે એની પરદેશી છે ઢેલ

ખમ્મા જી રે વાલમ મારા….

ખરો કરાવ્યો મેલ


ગોરી રાધા ને કાળો કાન

ગરબે ઘૂમે ભૂલી ભાન


રાધા નું રૂપ છે

કાનુડા ની પ્રીત છે

આંખો માંડી ને જુવે ગામ

હે ગોરી રાધા ને કાળો કાન

ગરબે ઘૂમે ભૂલી ભાન


પંચમ ના રાધારાણી

પૂર્વ નો કાનુડો

કેવી હંસલા ની જોડ રે

નવરંગી રાતો માં રૂમે ઝૂમે બેલડી ને

ખાટા-મીઠા એના કોડ રે


કાના નું તનડું નાચે મનડું નાચે

કાના ની મોરલી ભુલાવે જોને સૌના ભાન


અરે…કાના…..


રંગે ચંગે જુવાન હૈયા

રંગ જમાવે મનગમતા

અરે ફેર ફરતા ઘૂમતા

જોબનતા થનગનતા

છમ છમ કરતા તારલિયા ઈ

નવલી રાતે ચમ ચમ તા

ખેલ કરંતા સહેલ કરંતા

રાસે રમતા ખેલંદા


Gori Radha Ne Kalo Kaan - Kirtidan Gadhvi

Singer : Kirtidan Gadhvi

Lyricist : Niren Bhatt

Music : Sachin-Jigar

Label : Zee Music Gujarati