Tu Pyaro Lage Lyrics in Gujarati

Tu Pyaro Lage - Kajal Maheriya
Singer : Kajal Maheriya , Music : Rahul - Ravi
Lyrics : Ketan Barot , Label - Saregama India Limited
 
Tu Pyaro Lage Lyrics in Gujarati
| તુ પ્યારો લાગે લિરિક્સ ગુજરાતીમાં |
 
 હો...તારા રે માટે તારી રે સાથે
                  સહમત છુ હુ તો બધી તારી વાતે                 
હો...તારા માટે હુ ભુલી જવ દુનિયા
                     જોવે ના ધન દોલત કે રુપિયા.........
હો...તુ વાલો લાગે તુ પ્યારો લાગે
                જગ મા તારા તોલે કોઇ ના આવે....
                 
હો...તારા રે નામનો પાસવર્ડ રાખુ ફોન મા
              વાત કરવા ઇયરફોન રાખુ કોન મા....
હો...રાખુ સુ હુ તો બસ તને એક ધ્યોન મા
            તને ના જોવુ તો મગજ ના રે મારુ કોમ મા...
હો...જોવુ તારો ફોટો હુ તો ઉંઘતા ને જાગતા
                     હાચા રે દિલથી તને અમે બવ ચાહતા.......
હો...તુ વાલો લાગે તુ પ્યારો લાગે
                 જગ મા તારા તોલે કોઇ ના આવે....
                          
હો...કમી રે નથી કોઇ મારા રે જીવન મા
               તારા લીધે હુ તો રવ છુ કાયમ ખુશ મા...
હો...જ્યાં જોવુ ત્યાં બસ તુ ને તુ દેખાય સે
              આખો દિવસ તારા વિચારો મા જાય સે....
            
હો...સમાણો તુ મારા રોમે રે રોમ મા         
                    બની દિવાની બસ એક તારા નોમ મા....
હો...તુ વાલો લાગે તુ પ્યારો લાગે
                 જગ મા તારા તોલે કોઇ ના આવે....