Char disha ma dariyo Lyrics In Gujarati - Gaman Santhal

Singer : Gaman Santhal

Lyrics : Amrat Vayad & Rajan Rathod

Music : Amit Barot

Label : Jannat Video Patan


Dev dwarkano Nath Lyrics in Gujarati

(દેવ દ્વારકાનો નાથ લિરિક્સ ગુજરાતીમાં)

 

હે એ ચાર દિશામાં દરિયો

વચ્ચે શેઠ રે શામળિયો


હે એ ચાર દિશામાં દરિયો

ચાર દિશામાં દરિયો

વચ્ચે શેઠ રે શામળિયો

ચાર દિશામાં દરિયો

વચ્ચે શેઠ રે શામળિયો

મારો દ્વારકાનો નાથ રે

મારો દ્વારકાનો નાથ

હે એ ચાર દિશામાં દરિયો

વચ્ચે શેઠ રે શામળિયો

ચાર દિશામાં દરિયો

વચ્ચે શેઠ રે શામળિયો

મારો દ્વારકાનો નાથ રે

મારો દ્વારકાનો નાથ


હો મારા મોહન મોરલીવાળા માધવ દેવ દુલારા

મારા મોહન મોરલીવાળા માધવ દેવ દુલારા

હે ઉંચા દેવળ શોભે મને ગમતો ગોમતી ઘાટ રે

મને ગમતો ગોમતી ઘાટ રે

હે રાખજે ગમન માથે હાથ રે મારા દ્વારકાના નાથ રે

મારા દ્વારકાના નાથ

હે એ ચાર દિશામાં દરિયો

વચ્ચે શેઠ રે શામળિયો

ચાર દિશામાં દરિયો

વચ્ચે શેઠ રે શામળિયો

મારો દ્વારકાનો નાથ રે

મારો દ્વારકાનો નાથ

હે બાવન ગજની ધજા ફરકે નમે હજારો શીશ

છપ્પન પગથિયે મળે મારો દ્વારકાધીશ

હે સોનાની નગરી ને રૂપાના છે ગેટ

ગાયોનો ગોવાળ મારો દ્વારકા નગરશેઠ

હો ભુખ્યાનું ભોણુ ને નિરાધારનું નોણુ

ભુખ્યાનું ભોણુ ને નિરાધારનું નોણુ

હે સતતત્વને તારે આયા સુરોને મારવા

સતતત્વને તારે આયા સુરોને મારવા

બોલે દેવળે મીઠા મોર રે

બોલે દેવળે મીઠા મોર

હે એ ચાર દિશામાં દરિયો

વચ્ચે શેઠ રે શામળિયો

ચાર દિશામાં દરિયો

વચ્ચે શેઠ રે શામળિયો

મારો દ્વારકાનો નાથ રે

મારો દ્વારકાનો નાથ


હે ભીડ ના ભોગવું એની રે દયાથી

કોમ થઇ જાય એનું નોમ રે લેવાથી

હે શેષ નાગ કરતો એનો સત્તર છોયો

દ્વારકાનો નાથ બેઠો દ્વારકા પુજાયોં

હે મારા ઠાકર ગેડીયા વાળા ધેમા ધરણી ઘર મા ભાર્યા

અમરત વાયડ કે એ એવા કરજે સૌના રખવાળ

હે એ ચાર દિશામાં દરિયો

વચ્ચે શેઠ રે શામળિયો

ચાર દિશામાં દરિયો

વચ્ચે શેઠ રે શામળિયો

મારો દ્વારકાનો નાથ રે

મારો દ્વારકાનો નાથ


હો મારા મોહન મોરલીવાળા માધવ દેવ દુલારા

મારા મોહન મોરલીવાળા માધવ દેવ દુલારા

www.gujaratibit.com

હે ઉંચા દેવળ શોભે મને ગમતો ગોમતી ઘાટ રે

મને ગમતો ગોમતી ઘાટ રે

હે રાખજે ગમન માથે હાથ રે મારા દ્વારકાના નાથ રે

મારા દ્વારકાના નાથ

હે એ ચાર દિશામાં દરિયો

વચ્ચે શેઠ રે શામળિયો

ચાર દિશામાં દરિયો

વચ્ચે શેઠ રે શામળિયો

મારો દ્વારકાનો નાથ રે

મારો દ્વારકાનો નાથ