Dard Lyrics in Gujarati - Jignesh Barot
Dard Lyrics in Gujarati
| દર્દ લિરિક્સ ગુજરાતીમાં |
હો પ્રેમ કરીને કોઈ જયારે ભુલી જાય છે
હો ...પ્રેમ કરીને કોઈ જયારે ભુલી જાય છે
પ્રેમ કરીને કોઈ જયારે ભુલી જાય છે
ત્યારે બહુ દર્દ થાય છે
હો કોઈ દિલ માંથી નિકળીને ચાલ્યું જાય છે
કોઈ દિલ માંથી નિકળીને ચાલ્યું જાય છે
ત્યારે બહુ દર્દ થાય છે
હો કોઈ દર્દને કેજો કે તડપાવે નઈ
એની યાદને કેજો કે આવે નઈ
આવે નઈ
હો પ્રેમ કરીને કોઈ જયારે ભુલી જાય છે
કોઈ દિલ માંથી નિકળીને ચાલ્યું જાય છે
ત્યારે બહુ દર્દ થાય છે
ત્યારે બહુ દર્દ થાય છે
હો રોજ રોજ દર્દ બે કાબુ બનતું જાય છે
એનો ચહેરો આંખોથી દુર ના થાય છે
હો વાતોને યાદ કરી રાતો મારી જાય છે
દિલ હાલત જોઈ આંખો રોઈ જાય છે
હો મારા દર્દની વાતો કોણ એને સમજાવે
કહી દો ને એકવાર મળવાને આવે
મળવાને આવે
હો પ્રેમ કરીને કોઈ જયારે ભુલી જાય છે
પ્રેમ કરીને કોઈ જયારે ભુલી જાય છે
ત્યારે બહુ દર્દ થાય છે
ત્યારે બહુ દર્દ થાય છે
Dard - Jignesh Barot
Singer : Jignesh Barot , Music : Jitu Prajapati
Lyrics : Rajan Rayka & Dhaval Motan
Label : Kalamandir Digital