Man Udtu Lage - Allan Saji

Singer: Allan Saji , Lyrics: Nirmal Vayeda

Music : Mayur Galchar , Label : Tips Gujarati


Man Udtu Lage Lyrics in Gujarati

| મન ઉડતું લાગે લિરિક્સ ગુજરાતીમાં |

 

રસ્તો નવો આ લાગે

મંજિલ છે મારી સાથે

હસતો આ ચહેરો જાણે

બસપનનું ખ્વાબ લાગે  


રસ્તો નવો આ લાગે

મંજિલ છે મારી સાથે

હસતો આ ચહેરો જાણે

બસપનનું ખ્વાબ લાગે  


આંખો બસ આભ તાકે

પગને તો પાંખો આવી રે

આંખો બસ આભ તાકે

પગને તો પાંખો આવી રે


મન ઉડતું લાગે રે લાગે રે લાગે

મન ઉડતું લાગે રે લાગે રે લાગે

મન ઉડતું લાગે રે લાગે રે લાગે

મન ઉડતું લાગે રે લાગે રે લાગે


ધડકન આ દિલની જાણે

મનનું સંગીત લાગે

શબ્દો વિના પણ મુજને

ગમતું આ ગીત લાગે

સુરજના કિરણો સાથે હસતી સવાર લાગે રે



મન ઉડતું લાગે રે લાગે રે લાગે

મન ઉડતું લાગે રે લાગે રે લાગે

મન ઉડતું લાગે રે લાગે રે લાગે

મન ઉડતું લાગે રે લાગે રે લાગે


વહેલી સવારથી જ આ જીવનમાં રંગત આવી

નદીયોની સાથે જાણે હું પણ જ વહેવા લાગી

ફૂલના બાગમાંથી મહેક જ્યાં એવી આવી

ચુપકેથી કાનોમાં આવીને કહેવા લાગી