Tara Vagar Favtu Nathi - Jignesh Barot

Tara Vagar Favtu Nathi Lyrics In Gujarati

એ તને મારા વગર ફાવતુ રે હશે
તને મારા વગર ફાવતુ રે હશે
મને તારા વગર ફાવતુ રે નથી

હો... તને મારા વગર ગમતું રે હશે
તને મારા વગર ગમતું રે હશે
મને તારા વગર ગમતું રે નથી

હો ભલે થઈ બેવફા એટલું તો કેને
મારી જેમ તને એ હાચવે તો છેને

એ તને મારા વગર ચાલતું રે હશે
એ તને મારા વગર ચાલતું રે હશે
મને તારા વગર ચાલતું રે નથી


હો... તને મારા વગર ગમતું રે હશે
તને મારા વગર ગમતું રે હશે
મને તારા વગર ગમતું રે નથી

એ જેની પાછળ ગાડી ના ટાયર ગહઈ જ્યા
તોયે મને ભુલી એ બીજા ના રે થઈ ગ્યા

અરે કોને જઈ ને કેવું અમે તો ફસઈ જ્યાં
જોડે જીવવું તું ને એકલા રે રઈ જ્યા

હો દાડો રે જાય તો રાત નો જાય સે
હાલત મારી તને ચ્યો હમજાય સે

એ તને ખાવાનું તો ભાવતું રે હશે
તને ખાવાનું તો ભાવતું રે હશે
મને તારા વગર ભાવતું રે નથી

હો...તને મારા વગર ફાવતુ રે હશે
તને મારા વગર ફાવતુ રે હશે
મને તારા વગર ફાવતુ રે નથી

હે ગોંડી મને તારા વગર ફાવતુ રે નથી

એ મનગમતું માણસ જયારે ભુલી જાય સે
પગ નીચે થી ત્યારે ધરતી ખસી જાય સે

હો.. એક દિલ ના બે ટુકડા થઈ જાય સે
ચારે દિશા ના પછી વાયરા રે વાય સે

હો ખબર છે પાછી તું નઈ આવશે
તોયે તારા વિના બીજે પ્રેમ નહિ થાશે

એ તને મારા વગર રેવાતું રે હશે
તને મારા વગર રેવાતું રે હશે
મને તારા વગર રેવાતું રે નથી

હો...તને મારા વગર ફાવતુ રે હશે
તને મારા વગર ફાવતુ રે હશે
મને તારા વગર ફાવતુ રે નથી

હે પાગલ તારા વગર ફાવતુ રે નથી

Singer & Artist : Jignesh Barot

Lyrics: Rajan Rayka, Dhaval Motan

Music: Jitu Prajapati

Artist: Chini Raval, Bhavesh Khatri

Co Artist: Barkat Wadhwania

 D.O.P: Dhruv Bhatiya

Editor: Ravindra S. Rathod

Background Music: Jitu Prajapati

Makeup: Goral Patel,Hasmukh Limbachiya

Production Manager: Vishal Suthar

Light Equipment: Kalpesh Jadav

Spot Boy: Poonam,Dharmesh

Producer: Bhimani Production

Concept: Pushpak Bhimani

Director: Pranav Jethva (JP)