Pyaar Karyo Beshumaar - Kajal Maheriya
Singer: Kajal Maheriya , Music: Ravi Nagar & Rahul Nadiya
Lyrics: Darshan Bazigar , Label: Saregama India Limited
This new song "Pyaar Karyo Beshumaar" of Kajal Maheriya relates to all the couples who want to convince their parents. The song depicts if the love is true and strong it may take longer to convince but it will happen.
Pyaar Karyo Beshumaar Lyrics in Gujarati
| પ્યાર કર્યો બેસુમાર લિરિક્સ ગુજરાતીમાં |
હો આંખે આંસુ ની ધાર
પ્યાર કર્યો બેશુંમાર..(2)
યાદ આવી મને તારી હદપાર
હો દિલ તારા વગર તડપે મારુ યાર...(2)
હો સાથ તારો છૂટે એવો કરું ના વિચાર
તું મારો જીવ યાર તું છે મારો પ્યાર
હો દિલ તારા વગર તડપે મારુ યાર
હો દિલ તારા વગર તડપે મારુ યાર
હો તારા થી દૂર રહી મારા થી જીવાય ના
એક એક પલ મને ઘડે તું ભુલાય ના
હો આવી જા યાર હવે મને તરસાય ના
તારા વગર હવે શ્વાસ પણ લેવાય ના
હો કેમ કરી કહું કરો કેવો ઇન્તજાર
આવી ને જોઈ લે હાલત મારી યાર
હો દિલ તારા વગર તડપે મારુ યાર
હો દિલ તારા વગર તડપે મારુ યાર
હો રાહ જોઈને મારો તૂટે ના વિશ્વાસ
મારા જીવન માં તુજ છે એક ખાસ
હો હું ને તું બંધાણાં શ્વાસ ના ટાંકણે
કોના નસીબે મળ્યા આજે આપણે
હો જાણે આજ ગલીયો માં નીકળ્યો છે ચાંદ
ઘડી ઘડી દિલ લે આવી તારી યાદ
હો દિલ તારા વગર તડપે મારુ યાર
હો દિલ તારા વગર તડપે મારુ યાર
Lyrics of "Pyaar Karyo Beshumaar"
Ho Aakhe Asu Ni Dhar
Pyaar Karyo Beshumaar...(2)
Yaad Aavi Mane Tari Hadpaar
Ho Dil Tara Vagar Tadape Maru Yaar..(2)
Ho Saath Taro Chute Evo Karu Na Vichar
Tu Maro Jiv Yaar Tu Che Maro Pyaar
Ho Dil Tara Vagar Tadape Maru Yaar
Ho Dil Tara Vagar Tadape Maru Yaar
Ho Tara Thi Door Rahi Mara Thi Jivay Na
Ek Ek Pal Mane Ghade Tu Bhulay Na
Ho Aavi Ja Yaar Have Mane Tarsaay Na
Tara Vagar Have Swas Pan Levay Na
Ho Kem Kari Hu Karo Kevo Intjar
Aavi Ne Joi Le Halat Mari Yaar
Ho Dil Tara Vagar Tadape Maru Yaar
Ho Dil Tara Vagar Tadape Maru Yaar
Ho Raah Joine Maro Tute Na Vishwas
Mara Jivan Ma Tuj Che Ek Khaas
Ho Hu Ne Tu Bandhana Swas Na Tankane
Kona Nasibe Malya Aaje Aapane
Ho Jane Aaj Galiyo Ma Nikalyo Che Chand
Ghadi Ghadi Dil Le Aavi Tari Yaad
Ho Dil Tara Vagar Tadape Maru Yaar
Ho Dil Tara Vagar Tadape Maru Yaar