Prem Vijogan - Vikram Thakor
Singer - Vikram Thakor & Darshna Gandhi
Music - Maulik Mehta
Lyrics - Devraj Adroj & Bharat Ravat
Label - Jay Vision
Prem Vijogan Lyrics in Gujarati
| પ્રેમ વિજોગણ લિરિક્સ ગુજરાતીમાં |
પ્રેમ વિજોગણ બની ભટકી રહી છું
વિરહની આગમાં સળગી રહી છું
પ્રેમ વિજોગણ બની ભટકી રહી છું
વિરહની આગમાં સળગી રહી છું
એના વિના કેમ રે રહુ
હો દર્દ મારા કોને કહું
કેને કુદરત હું શું કરૂં
કેને મારા રામ હું શું કરૂં
કેને કુદરત હું શું કરૂં
કેને મારા રામ હું શું કરૂં
પ્રેમ વિજોગણ
પ્રેમ વિજોગણ
પ્રેમ વિજોગણ
પ્રેમ વિજોગણ
હો તારા વિના હવે નથી રે રેવાતું
નથી એ તો મળતા એને ક્યાં જઈ શોધું
હો દર્દ આ દિલનું નથી સહેવાતું
એની રે યાદમાં મારી આંખે વરસે આંસુ
કેટલો કરૂં શું પ્રેમ કોને રે બતાવું
માનતું નથી આ મન કેમ રે મનાવું
વિયોગ આ કેમ રે સહુ
કોને જઈ ને હું કહું
કેને કુદરત હું શું કરૂં
કેને ભગવાન હું શું કરૂં
પ્રેમ વિજોગણ
પ્રેમ વિજોગણ
પ્રેમ વિજોગણ
પ્રેમ વિજોગણ
ગુજરાતીબીટ.કોમ
હો જુરી જુરી શોધું મારો પ્યાર ક્યાં ખોવાયો
ખીલેલા ફૂલનો મારો બાગ રે કરમાયો
હો બન્યું જગ વેરી મારો છૂટ્યો પડછાયો
પ્રેમથી બાંધેલો મારો માળો વિખરાયો
સમય બન્યો છે મારા સપના બાળનારો
હાથથી છૂટ્યા છે મારા દિલ ના અરમાનો
કેને કુદરત હું શું કરૂં
કેને મારા રામ હું શું કરૂં
કેવા લખ્યા વિધાતા રે લેખ
હાથે નથી મળવાની રેખ
પ્રેમ વિજોગણ
પ્રેમ વિજોગણ
પ્રેમ વિજોગણ
પ્રેમ વિજોગણ