Tame Mari Jaso Pan E Nahi Radse Lyrics In Gujarati Sung by Kishan Raval.Tame Mari Jaso Pan E Nahi Radse Lyrics Written by Manoj Prajapati Mann.

Tame Mari Jaso Pan E Nahi Radse Lyrics In Gujarati

/ તમે મરી જાશો તો એ નહી રડશે લિરિક્સ ગુજરાતીમાં /

જોણે તમને છોડી દિધા હવે ફરક શુ એમને પડશે. 
જોણે તમને છોડી દિધા હવે ફરક શુ એમને પડશે. 
તમે મરી જાશો તો એ નહી રડશે 
હો તમે મરી જાશો તો એ નહી રડશે       
હો પ્રેમ ના નામે રમત રમશે બદનામ તમને કરશે
તમે મરી જાશો તો એ નહી રડશે   
હો તમે મરી જાશો તો એ નહી રડશે

ખોટા વાયદા ને ખોટી આ કરમો દેશ શુ નિભાવી જાણે દુનિયા ની ૨સમો
હો દિલના ટુકડા કરી દિલ તોડી જાશે ટુટેલા દિલથી શુ ફરી પ્રેમ થાશે 
ટુટેલા દિલથી શુ ફરી પ્રેમ થાશે 
એ તો ડગલે ને પગલે નડશે
તમે મરી જાશો તો એ નહી રડશે
હો તમે મરી જાશો તો એ નહી રડશે       


 હો મજબૂર દિલથી મોહબ્બત ના કરશો જૂઠા એના વાયદામાં કોઈ ના પડશો  
હો પ્રેમની રાહોમાં એકલા મૂકી જાશે તોય આંખ ખોરી ને દલડા ભીજાશે
તોય આંખ ખોરી ને દલડા ભીજાશે  
હો શ્વાસ વિના દિલ કેમ ધડકશે  
શ્વાસ વિના દિલ કેમ ધડકશે
તમે મરી જાશો તો એ નહી રડશે
 

જોણે તમને છોડી દિધા હવે ફરક શુ એમને પડશે. 
પ્રેમ ના નામે રમત રમશે બદનામ તમને કરશે
તમે મરી જાશો તો એ નહી રડશે  
હો તમે મરી જાશો તો એ નહી રડશે  
તમે મરી જાશો તો એ નહી રડશે  

Song Credit : 

Singer : Kishan Raval (Rockstar)

Lyrics : Manoj Prajapati Mann

Music : Shankarbhai Prajapati 

Artist : Anant Prajapati , Bhavesh , Ritika Chauhan, Darshan Prajapati , Kavya 

As Demand We Are Presenting Our Song " Tame Mari Jaso Pan E nahi Radshe " Mp3 version for Valentine's day special ! 

E Nahi Radshe Sung By Gujarat Most Talented Singer Kishan Rawal, As we know Kishan Rawal Given Many Superhit song within Sort Time in Gujarati Music Industry ,Like ' Tame Avso ke nahi, Parka ni Rani, Ruple Madhela chand ni ajvadi raat, Ek mulakat , Ek tari kami chhe Etc., 

Lyrics Of E Nahi Radshe Written by Manoj Prajapati Mann, Who Already Given Many hit song Like , ' Parne Maro viro, Sachu kahishu to Badnam Thasho, Jabro Taro prem, Ha Ame Gujarat Police, Ame Mohbbat na marya, Etc.,