Shyam Sauthi Moto Kalakar Che Lyrics in Gujarati

Shyam Sauthi Moto Kalakar Che

Singer - Jaykar Bhojak & Dolly Nayak

Lyricist - Jaykar Bhojak Music - Harshad Thakor

Label - Mit Productions


Shyam Sauthi Moto Kalakar Che Lyrics in Gujarati

| શ્યામ સૌથી મોટો કલાકાર છે લિરિક્સ ગુજરાતીમાં |


હો રાધા કહે છે મને શ્યામ શોધી આપો

મીરા કહે છે મેં શ્યામ શોધી લીધો

હો રાધા કહે છે મને શ્યામ શોધી આપો

મીરા કહે છે મેં શ્યામ શોધી લીધો


હો રાધા ખુલ્લી આંખે શોધે છે કાન

મીરા બંધ આંખે માણે છે કાન


રાધા ખુલ્લી આંખે શોધે છે કાન

મીરા બંધ આંખે માણે છે કાન


પણ શ્યામ ને સમજવો ઘણીવાર છે

શ્યામ સૌથી મોટો કલાકાર છે

શ્યામ સૌથી મોટો કલાકાર છે

શ્યામ સૌથી મોટો કલાકાર છે

શ્યામ સૌથી મોટો કલાકાર છે


કાના નું નામ છે રાધા ની હોઠે

મીરા ને કાન છે ચાર ચાર કોઠે

કાના નું નામ છે રાધા ની હોઠે

મીરા ને કાન છે ચાર ચાર કોઠે


હો રાધા ના નૈનો મા પ્રેમની આતૂરતા

નટ ખટ શ્યામ સનતાઇને સતાવે

મીરા મનથી કાનાને યાદ કરે

નટ ખટ શ્યામ જોને દોડી દોડી આવે


હો રાધા ખુલ્લી આંખે શોધે છે કાન

મીરા બંધ આંખે માણે છે કાન


રાધા ખુલ્લી આંખે શોધે છે કાન

મીરા બંધ આંખે માણે છે કાન


પણ શ્યામ ને સમજવો ઘણીવાર છે

શ્યામ સૌથી મોટો કલાકાર છે

શ્યામ સૌથી મોટો કલાકાર છે

શ્યામ સૌથી મોટો કલાકાર છે

શ્યામ સૌથી મોટો કલાકાર છે


હો રાધાના તન મનમા રેતો એ કાનજી

મીરાની નસ નસ મા વહતો એ કાનજી


રાધાના તન મનમા રેતો એ કાનજી

મીરાની નસ નસ મા વહતો એ કાનજી

હો રાધાને કાનની રીત છે ન્યારી

કાન ને પાછ સદા જંખે સે રાધા


મીરા નું મન છે કાના ની અનપણ

શ્યામના ચરણો ની જંખી સે મીરા


હો રાધા ખુલ્લી આંખે શોધે છે કાન

મીરા બંધ આંખે માણે છે કાન


રાધા ખુલ્લી આંખે શોધે છે કાન

મીરા બંધ આંખે માણે છે કાન


પણ શ્યામ ને સમજવો ઘણીવાર છે

શ્યામ સૌથી મોટો કલાકાર છે

શ્યામ સૌથી મોટો કલાકાર છે

શ્યામ સૌથી મોટો કલાકાર છે

શ્યામ સૌથી મોટો કલાકાર છે


રાધા કહે છે મને શ્યામ શોધી આપો

મીરા કહે છે મેં શ્યામ શોધી લીધો


હો રાધા ખુલ્લી શોધે છે કાન

મીરા બંધ આંખે માણે છે કાન


રાધા ખુલ્લી આંખે શોધે છે કાન

મીરા બંધ આંખે માણે છે કાન


પણ શ્યામ ને સમજવો ઘણીવાર છે

શ્યામ સૌથી મોટો કલાકાર છે

શ્યામ સૌથી મોટો કલાકાર છે

શ્યામ સૌથી મોટો કલાકાર છે

શ્યામ સૌથી મોટો કલાકાર છે